wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Std6 s.s (આદિમાનવથી સ્થાયી જીવનની સફર)

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આશરે 20 લાખ વર્ષ પહેલાં આદિમાનવ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતિત કરતા.માનવીની આ અવસ્થાને .............. કહે છે.

a)

Hunter or hunted

b)

Hunter and saver

c)

Hunter and Gatherers

d)

Hunter and keepers

2.

શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને .............. કહેવામાં આવે છે.

a)

તામ્ર યુગ

b)

પાષાણ યુગ

c)

સુવર્ણ યુગ

d)

રજત યુગ

3.

................ખાતેથી આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે.

a)

કુરનુલ

b)

લાંઘણજ

c)

ચિરાંદ

d)

ભીમબેટકા

4.

આજથી લગભગ ..........વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો.

a)

10000

b)

13000

c)

11000

d)

16000

5.

આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું?

a)

અગ્નિની શોધ

b)

ચક્રની શોધ

c)

ખેતીની શરૂઆત

d)

વસાહતની સ્થાપના

6.

આદિમાનવ નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવાની શરૂઆત કરી.આ વિધાન સાચું કે ખોટું?

a)

સાચું

b)

ખોટું

7.

આદિમાનવ ખેતીના ઓજારો .........માંથી બનાવતો.

a)

પથ્થર

b)

ધાતુ

c)

પ્લાસ્ટિક

d)

કાચ

8.

કોલ્ડિહવા નામનું પુરાતન સ્થળ ...........ખાતે આવેલું હતું.

a)

ઉત્તરપ્રદેશ

b)

ગુજરાત

c)

જમ્મુ કશ્મીર

d)

બિહાર

9.

પ્રાચીન સમયમાં ..........ને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય.

a)

મેહરગઢ

b)

ઈનામગામ

c)

ગુફકરાલ

d)

મહાગઢા

10.

મહારાષ્ટ્રના ઈનામગામ નામના સ્થળે આદિમાનવ .........આકારના ઘરોમાં રહેતા.

a)

ગોળ

b)

લંબચોરસ

c)

ચોરસ

d)

ષટકોણ