Worksheetsગુજરાતી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
5770માં કેટલા ઉમેરવાથી 5800 થાય ?
a)
30
b)
40
c)
50
d)
60
2.
રમેશભાઈ અડધો લાડું એક દિવસમાં પૂણઁ કરે છે તો 3 દિવસમાં કેટલા લાડું ખાશે ?
a)
4 આખા લાડું અને અડધો
b)
3 આખા લાડું અને અડધો
c)
2 આખા લાડું અને અડધો
d)
1 આખો અને અડધો
3.
8સેમી વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ?
a)
16 સેમી
b)
24 સેમી
c)
32 સેમી
d)
40 સેમી
4.
પંખી ઉડશે.
આ વાક્યના કાળનો પ્રકાર જણાવો.
a)
વતઁમાન કાળ
b)
ભૂતકાળ
c)
ભવિષ્ય કાળ
d)
ઉદગાર
5.
નીર એટલે ?
a)
પગ
b)
પાણી
c)
સ્વચ્છ
d)
સુંદર
6.
વિશેપણ શોધો.
કોરાના વાઈરસ ગંભીર બિમારી છે.
a)
બિમારી
b)
ગંભીર
c)
વાઈરસ
d)
કોરોના
7.
આકાશ, ચોમાસું, ઝરણું , ડુંગર
આપેલ શબ્દોમા શબ્દકોશના ક્રમમાં બીજા ક્રમે કયો શબ્દ આવશે.
a)
આકાશ
b)
ઝરણું
c)
ચોમાસું
d)
ડુંગર
8.
ખાલી જગ્યા
ડોક્ટરે કહ્યું............ એણે કસરત કરવી જોઈએ.
a)
અને
b)
તો
c)
એટલે
d)
કે
9.
જોડણી સુધારો.
શિસ્યવ્રુતી
a)
શીષ્યવૃતિ
b)
શિષ્યવૃતિ
c)
શીષ્યવૃતી
d)
શિષ્યવૂતી
10.
રમકડું કોણે તોડ્યું ?
વાક્યનો પ્રકાર જણાવો.
a)
સાદુ વાકય
b)
ઉદગાર વાકય
c)
વિધાન વાકય
d)
પ્રશ્ન વાકય
100 %
