wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાત ની સ્થાપના કય વર્ષ માં થઈ હતી?

a)

1961

b)

1956

c)

1960

d)

1953

2.

ગુજરાત નું રાજ્ય પક્ષી ક્યું છે?

a)

મોર

b)

સુરખાબ

c)

હંસ

d)

કોયલ

3.

ગુજરાત નું પ્રથમ પાટનગર ક્યું હતું?

a)

સુરત

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

વડોદરા

4.

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

શ્રી નરેન્દ્ર ભાઇ મોદી

b)

વિજયભાઈ રૂપાણી

c)

મોરારજી દેસાઇ

d)

ડો.જીવરાજ મહેતા

5.

ગુજરાત માં કુલ કેટલા જિલ્લા આવેલા છે?

a)

30

b)

29

c)

33

d)

250

6.

ગુજરાતમાં કુલ કેટલી મહાનગપાલિકાઓ આવેલી છે?

a)

7

b)

9

c)

8

d)

4

7.

ગુજરાત ટુરિઝમ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે?

a)

શ્રી નરેન્દ્રભાઇ મોદી

b)

અમિતાભ બચ્ચન

c)

આમિર ખાન

d)

ઇરફાન પઠાણ

8.

ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

a)

તાપી

b)

ગીર - સોમનાથ

c)

ડાંગ

d)

પાટણ

9.

વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારત માં ગુજરાતનું સ્થાન ક્યું છે?

a)

7મુ

b)

5મુ

c)

2જુ

d)

6ઠું

10.

ગુજરાત નું રાજ્ય ફૂલ કયું છે?

a)

ગુલાબ

b)

કમળ

c)

ગલગોટો

d)

સૂર્યમુખી