NEW
Font size
Worksheetsધોરણ-૬-ગુજરાતી-પ્રથમસત્ર-પાઠ-૬-લેખણ ઝાલી નો રહી-ભાગ-૧
Total questions: 12
Worksheet time: 6mins
ગુજરાત અને સૌરાષ્ટ્ર ના સીમાડે કયા બે પ્રદેશો આવેલા છે ?
કાનમ અને ચરોતર
વિરમગાન અને લખતર
ધોળકા અને ધંધુકા
ભાલ અને કનેર
“કપાળ મા ઉગે વાળ તો ભાલ મા ઉગે ઝાડ”આ પંક્તિ ને શુ કહેવાય ?
રૂઢીપ્રયોગ
નાની કવિતા
લોકોક્તી
કહેવત
ગામમા કેટલા ખોરડા ની વાત આવી ?
અઢીસો એક
પાંચસો એક
ચારસો એક
ત્રણસો એક
મોર્ય ગામના ખેડુતો તાલુકા મથકે શામાટે જતા ?
બિયારણ ખરીદવા
હટાણુ કરવા
ફરવા
ખેડુતો ની મીટીંગ મા હાજરી આપવા
કહળસંગ ગાડુ જોડી ને ધંધુકે શા માટે ગયા હતા ?
ખોળ ખરીદવા
હટાણુ કરવા
મહેમાન ને મુક્વા
મહેમાન ને તેડવા
હરખચંદ શેઠ ના માથે શુ હતુ ?
કપાસિયાનો કોથળો
બે મણ કપાસિયાનો કોથળો
ખોળ નો કોથળો
લાકડાનો ભારો
કપાસીયાનો કોથળો માથે મુકી ને કોણ આવતુ હતુ?
શેઠ હરખચંદ
કહળસંગ
હરખચંદ શેઠ નો નોકર
ગાડાવાળો
હરખચંદે કહળસંગભાઈ ને શુ કહ્યુ?
છાશ પીવા ચાલો
કપાસીયાનુ બાચકુ ઘરે લેતા જાઓ
ખોળનો સ્ટોક આવી ગયો છે
કપાસીયા નુ બીયારણ આવી ગયેલ છે
“ ભૈશાબ,કપાસીયા ભર્યે કોઠી થોડી જ ફાટી જાય’ આ વાક્ય કોણે કહ્યુ?
બટુક્ચંદ
તલક્ચંદ
હરખચંદ
કહળસંગ
વૈધ ના પડીકા લેવા કોણ ગયુ હતુ?
કહળસંગ
તલક્ચંદ
હરખચંદ
ચુનીલાલ
કોણ તાણી જાલ્યા રહેતા નથી?
ગાયોનુ ટોળુ
બળદના ટોળા
ઘેટાના ટોળા
બળદ
હરખચંદ ના મનમા કઈ વાત ક્યાર સુધી ઘુમરીઓ લઈ રહી હતી?
આ બળદ બઉ પાણીયાળા છે
ભલા થઈ ને આ બાચકુ લેતા જાઓ
બળદ તાણી જાલ્યા રહેતા નથી
ઘડીસાત બળદિયાને તાણી જાલો ને
