Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી-ધોરણ -૬- પ્રથમ સત્ર- કાવ્ય-૫-મહેનત ની મોસમ

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

કવિ એ પાક લણવાની ઋતુ ને કઈ મોસમ કહી છે?

a)

મહેનત ની મોસમ

b)

પાક વેચવાની મોસમ

c)

પાક ના ફોટા લેવાની મોસમ

2.

વરસાદ પછી કુદરત કેવીરીતે ખીલી ઉઠે છે ?

a)

સોળે કળાએ

b)

જુના પાન ખેરવીને

c)

વરસાદ મા કુદરત તણાઈ જાય છે

3.

આ કાવ્ય મા શ્રમજીવીઓ નુ શુ પ્રગટી આવે છે?

a)

મહેનત નો ઉલ્હાસ

b)

મહેનત

c)

મહેનતથી જીવન મા ઉલ્હાસ

4.

સોનાવરણી એટલે શુ ?

a)

સોના જેવુ વર્ણ

b)

સોના જેવા રંગ વાળી

c)

સોનાની સાવરણી

5.

અહી સીમ કેવી બની છે?

a)

સીમ પર ભયમુક્ત બની છે

b)

સોનાવરણી

c)

સોના જેવી ચમકાટ કરતી

d)

સુરક્ષિત બની છે

6.

લીલો કંચન બાજરો એટલે શુ ?

a)

બાજરી ના બિયારણ નુ નામ છે

b)

બાજરી ના પાક ને સોના સાથે સરખાવવુ

c)

કંચનબેન ની વાડીનો બાજરો

d)

કંચનબેને વાવેલો બાજરો

7.

‘ઉજળો દુધ કપાસ રે’ એટલે શુ ?

a)

દુધાભાઈ ની વાડી નો કપાસ

b)

કપાસ ને દુધ સાથે સરખાવેલ છે

c)

બિયારણ ની નવી જાત છે

8.

જુવારના કણસલા કેવી રીતે ઝુમી રહ્યા છે?

a)

લુમખાભેર

b)

લુમખાભેર ઝુલી રહ્યા છે

9.

ઉપર ઉજળા આભમા કોનો કિલ્લોલ સંભળાય છે?

a)

મોરનો

b)

ચકલીઓનો

c)

કુંજડીઓનો

10.

પછેડી નુ શુ કાર્ય હોય છે?

a)

પાક બાંધવા માટે

b)

કુતરા ને ભગાડવા

c)

પાક વાઢ્વા માટે

d)

ખાસ પ્રકાર ના ખેતીકામના બુટ

11.

કવિ એ કેવી રીતે કામ કરવાનુ કહ્યુ છે?

a)

રંગે સંગે

b)

રંગે ચંગે

c)

પોતાના ખેતરમા કામ કરીને

12.

આપણો મલક કેવી રીતે આબાદ થશે ?

a)

ટિકટોક પર વિડીયો બનાવીને

b)

સૌ સાથે મળીને કામ કરવાથી

c)

ખુબજ લોન લઈને

d)

ચાઈના ની વસ્તુ લઈને

13.

કવિ લીપીગુપી શુ કરવાનુ કહે છે?

a)

ક્યારા મોટા બનાવવાની વાત

b)

ખળા તૈયાર કરવા

c)

રંગોળી કરવી

14.

કવિએ કઈ ઋતુ ને મહેનત ની મોસમ કહી છે ?

a)
b)
c)