wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Sanskrit

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય ?

a)

स्थालिका

b)

मसिपत्रम

c)

लसिपत्रम

d)

पुष्पाधानी

2.

કીડી શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય ?

a)

पिपीलिका

b)

अवकरिका

c)

द्रोणी

d)

એક પણ નહીં

3.

નીચેનામાંથી अ કારાન્ત પૂંલિંગ નામ શોધો.

a)

अवकरिका

b)

मयूर:

c)

घटो

d)

એક પણ નહીં

4.

નીચેનામાંથી आ કારાન્ત સ્ત્રીલિંગ નામ શોધો.

a)

मेष:

b)

लता

c)

चुल्ली

d)

એક પણ નહીં

5.

નીચેનામાંથી ई કારાન્ત સ્ત્રીલિંગ નામ શોધો.

a)

बालिका

b)

लता

c)

मेष:

d)

द्रोणी

6.

नमस्ते શબ્દની સંધિ છોડો.

a)

नम: + स्ते

b)

नम: + ते

c)

नमः + तै

d)

એક પણ નહીં

7.

वक्रतुण्ड: અને महाकाय: કોણ છે ?

a)

મહાદેવ

b)

ગણપતિ

c)

વિષ્ણુ

d)

હાથી

8.

દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે ?

a)

શંખ

b)

વીણા અને પુસ્તક

c)

ચક્ર

d)

કમળ પુષ્પ

9.

સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે ?

a)

બ્રહ્મદેવ

b)

મહાદેવ

c)

ગુરુદેવ

d)

વિષ્ણુ

10.

વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે ?

a)

ગુરુદેવને

b)

વિદ્યાને

c)

સરસ્વતીને

d)

વિષ્ણુને

11.

'वक्रतुण्ड:' નો શો અર્થ થાય ?

a)

કરોડ સૂર્યવાળા

b)

સમાન પ્રભાવવાળા

c)

વાંકા મુખવાળા

d)

વાંકા પગવાળા

12.

तस्मै __________ नमः ।

a)

श्रीगुरु:

b)

श्रीगुरवे

c)

श्रीगुरुवे

d)

એક પણ નહીં

13.

कोटि શબ્દનો અર્થ શું થાય ?

a)

કારણ

b)

કરોડ

c)

દસ કરોડ

d)

એક પણ નહીં

14.

गुरूर्ब्रह्मा શબ્દની સંધિ છોડો.

a)

गुरु: + ब्रह्मा

b)

गुरु + ब्रम्ह

c)

गुरु: + ब्रह्म

d)

એક પણ નહીં

15.

मकर: શબ્દનો અર્થ શું થાય ?

a)

દેડકો

b)

મગર

c)

માછલી

d)

મૃગ