Worksheets276 PSE વિરામચિહ્નોઓળખ
Total questions: 15
Worksheet time: 8mins
■ વિરામચિહ્નનઓળખો.■
ભાવનગર નગરીમાં એક વિદ્યાર્થી રહેતો હતો.
પૂર્ણવિરામ
અલ્પવિરામ
■ વિરામચિહ્નન ઓળખો.■
હા,તમે અહીં આવો.
અલ્પવિરામ
પ્રશ્નચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો.■
હવે કેમ છે ?
દવા લીધી કે ?
આશ્ચર્ય ચિહ્નન
પ્રશ્નચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો.■
'આવું સરસ બોરતળાવ!'
પૂર્ણવિરામ
ઉદગારચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો.■
તમે ક્યાં જાઓ છો?
પ્રશ્નચિહ્નન
ઉદગાર ચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો.■
જુઓ, આકાશમાં કેવું સુંદર મેઘધનુષ્ય!
ઉદગારચિહ્નન
પૂર્ણવિરામ
■ વિરામચિહ્નન ઓળખો. ■
ભાવનગર અલબેલી નગરી છે.
અલ્પવિરામ
પૂર્ણવિરામ
■ વિરામચિહ્નન ઓળખો. ■
બેફિકર રહો પપ્પા, હું પરીક્ષામાં પહેલો નંબર જરૂર લાવીશ.
અલ્પવિરામ
આશ્ચર્યચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો. ■
વારું, કોફી લેશો ?
આશ્ચર્યચિહ્નન
પ્રશ્નચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો. ■
ચાંદની રાતે નૌકાવિહારની એવીતો મજા આવે !
ઉદગારચિહ્નન
પ્રશ્નચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો. ■
ચિત્રો તો ઘણા છે ; તમનેજોઈયે તે લઈ જાઓ.
ગુરુ વિરામ
અર્ધ વિરામ
■ વિરામચિહ્નન ઓળખો. ■
એ બોલ્યો, " કાગળ તો હરખચંદે લખી દીધા હતા. "
ઉદગાર ચિહ્નન
અવતરણ ચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો. ■
" ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. "
અવતરણ ચિહ્નન
અર્ધ વિરામ
■ વિરામચિહ્નન ઓળખો. ■
વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવરબંધ !
ગુરુ વિરામ
ઉદગારચિહ્નન
■ વિરામચિહ્નન ઓળખો. ■
'બાલ દોસ્તો, વેકેશનમાં શુ કરશો ?'
ઉદગાર,ગુરુવિરામ
અલ્પવિરામ,પ્રશ્નચિહ્નન
