Worksheetsઅલગ ઓળખો
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
અલગ પડતું શોધો.
a)
વૃક્ષ
b)
વાદળ
c)
પાણી
d)
ડુંગર
2.
લાકડામાંથી બનતી વસ્તુઓ સીલેક્ટ કરો
a)
ખુરશી
b)
પંખો
c)
માટલુ
d)
ટેબલ
3.
જીવજંતુઓ સીલેક્ટ કરો
a)
કીડી
b)
મચ્છર
c)
મોર
d)
પોપટ
4.
અલગ પડતું શોધો
a)
પ્લાસ્ટીક
b)
પાંદડુ
c)
ધાસ
d)
ફૂલ
5.
અલગ પડતું ઓળખો
a)
લીંબુ
b)
શેરડી
c)
ખાંડ
d)
સાકર
6.
એસિડ પદાર્થો ક્યા ક્યા છે ?
a)
સાબુ
b)
આમલી
c)
સાકર
d)
ટમેટા
7.
જંગલી પ્રાણીઓ માં ટીક કરો.
a)
b)
c)
d)
e)
8.
વનસ્પતિના ઉછેર માટે જરૂરી ઘટકો ક્યા ક્યા છે ?
a)
પાણી
b)
હવા
c)
સૂર્યપ્રકાશ
d)
બધા જ
9.
દરજીડાનો માળો ક્યો છે ?
a)
b)
c)
d)
10.
મેઘઘનુષ્યમાં ક્યો રંગ નથી?
a)
પીળો
b)
કાળો
c)
વાદળી
d)
નીલો
100 %
