Worksheetsગાંધીજયંતી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?
a)
સુરત
b)
પોરબંદર
c)
રાજકોટ
d)
અમદાવાદ
2.
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?
a)
2,ઓક્ટોબર, 1869
b)
2, ઓક્ટોબર, 2000
c)
2, ઓક્ટોબર, 2018
d)
2, ઓકટોબર, 2020
3.
ગાંધીજીનું પૂરું નામ શું હતું?
a)
મોહનદાસ
b)
ગાંધીજી
c)
મહાત્મા ગાંધી
d)
મોહનદાસ કરમચંદ ગાંધી
4.
ગાંધીજીના પિતાનું નામ શું હતું?
a)
કરમચંદ ગાંધી
b)
મોહનદાસ
c)
મહાત્મા દાસ
d)
ગાંધી
5.
ગાંધીજીની માતાનું નામ શું હતું?
a)
પૂતળીબાઈ
b)
કસ્તુરબા
c)
લક્ષ્મીબાઈ
d)
સંતોષબાઈ
6.
ગાંધીજીની પત્નીનું નામ શું હતું?
a)
પૂતળીબાઈ
b)
કસ્તુરબા
c)
લક્ષ્મીબાઈ
d)
સંતોષબાઈ
7.
ગાંધીજી હંમેશા કયો માર્ગ અપનાવતા?
a)
સત્ય અને અહિંસા
b)
અસત્ય અને હિંસા
c)
ક્રાંતિકારી
d)
હિંસા
8.
ગાંધીજીએ સાબરમતી નદીને કિનારે શું સ્થાપ્યું હતું?
a)
સાબરમતી આશ્રમ
b)
ગંગા આશ્રમ
c)
કાવેરી આશ્રમ
d)
સરયૂ આશ્રમ
9.
ગાંધીજીની હત્યા કોણે કરી હતી?
a)
નથુરામ ગોડસેએ
b)
અંગ્રેજોએ
c)
એમના પત્નીએ
d)
રાજનેતાઓએ
10.
ગાંધીજયંતીની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
a)
2, માર્ચ
b)
2, એપ્રિલ
c)
2, ઓગસ્ટ
d)
2, ઓક્ટોબર
100 %
