Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

G.k.

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

વેદો કેટલા છે?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

2.

મોહે-જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે?

a)

રાવી

b)

સતલુંજ

c)

સિંધુ

d)

ઝેલમ

3.

"સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ" આ શબ્દો કોના છે?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

સરદાર પટેલ

c)

ભગતસિંહ

d)

લોકમાન્ય તિલક

4.

સોલંકીકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

a)

પાટણ

b)

અમદાવાદ

c)

વડનગર

d)

પાલનપુર

5.

"ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો"

આ પંક્તિ કયા રાજમાતા ને લાગુ પડે છે?

a)

અહલ્યાબાઈ

b)

જીજાબાઈ

c)

મીનળદેવી

d)

નાઈકીદેવી

6.

મૈત્રકકાળની પ્રસિદ્ધ વિદ્યાપીઠ કઈ હતી?

a)

નાલંદા

b)

વલભી

c)

તક્ષશિલા

d)

વિક્રમશીલા

7.

હડપ્પા નો અર્થ શું થાય છે?

a)

હાડપિંજર

b)

જૂનું નગર

c)

પશુપતિનાથનું ભોજન

d)

મૃતકોનો ટીંબો

8.

સિંધુ સભ્યતામાં કઈ ધાતુના અવશેષ મળેલા નથી ?

a)

લોખંડ

b)

કાંસુ

c)

તાંબુ

d)

ઉપરના બધાજ

9.

ભારતના બિસ્માર્ક તરીકે કોણ જાણીતું છે?

a)

ગાંધીજી

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

લાલા લજપતરાય

10.

કલિંગ એટલે હાલનું કયું રાજ્ય?

a)

છત્તીસગઢ

b)

આંધપ્રદેશ

c)

બિહાર

d)

ઓરિસ્સા