NEW
Font size
S
M
L
XL
Worksheetsઈતિહાસ ક્વીઝ by Himanshu
Total questions: 15
Worksheet time: 10mins
Name
Class
Date
1.
ગુપ્તયુગ ના મહાન સાહિત્યકારો માં કોનો સમાવેશ થતો નથી ?
a)
કવિ માઘ
b)
સ્કંધસ્વામી
c)
હરિ સ્વામી
d)
આર્યસૂર
2.
નીચેનામાંથી કોનો સમાવેશ ચીની યાત્રીઓમાં થતો નથી ?
a)
ફાહિયાન
b)
મેગેસ્થીનીસ
c)
યુંઅન શ્વાંગ
d)
ઇત્સિંગ
3.
કયા યુગ ને ભારત નો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
a)
ગુપ્તયુગ
b)
મોર્યયુગ
c)
રાજપૂત યુગ
d)
મોઘલવંશ
4.
ચંદ્રગુપ્ત પહેલા ના લગ્ન કઈ રાજકન્યા સાથે થયાં હતાં ?
a)
કુમારીદેવી સાથે
b)
માયાદેવી સાથે
c)
કુમારદેવી સાથે
d)
રાજ્દેવી સાથે
5.
સમ્રાટ સમુદ્રગુપ્ત ની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?
a)
પ્રયાગરાજ
b)
દિલ્લીના
c)
ઉજ્જૈનના
d)
જૂનાગઢના
6.
દિલ્લી પાસે આવેલો કયો લોહસ્તંભ ને હજુ કાટ લાગ્યો નથી ?
a)
મેહરોલી ના લોહસ્તંભ
b)
સારનાથ નો સ્તંભ
c)
કુતુબમિનાર
d)
એકપણ નહી
7.
ગુપ્તવંશ નો સ્થાપક કોણ હતો ?
a)
શ્રી ગુપ્ત
b)
ચંદ્રગુપ્ત પહેલો
c)
સમુદ્રગુપ્ત
d)
ચંદ્રગુપ્ત બીજો
8.
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
a)
વલભી
b)
નાલંદા
c)
વિક્રમશીલા
d)
કાશી
9.
ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો એવા ઉપનિષદોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
14
c)
108
d)
180
10.
પુરાણોની સંખ્યા કેટલી છે ?
a)
18
b)
108
c)
4
d)
12
11.
કયા ધર્મના મૂળ ગ્રંથોને 'ત્રિપિટક' કહેવામાં આવે છે ?
a)
જૈન
b)
હિંદુ
c)
ખ્રિસ્તી
d)
બૌદ્ધ
12.
નીચેના પૈકી કયો ગ્રંથ કાયદા ગ્રંથ નથી ?
a)
રઘુવંશમ
b)
નારદ સ્મૃતિ
c)
મનુસ્મૃતિ
d)
યાજ્ઞવલ્કય સ્મૃતિ
13.
દક્ષિણ ભારતના બંદરો શેની નિકાસ માટેના જાણીતા મુખ્ય કેન્દ્રો હતા ?
a)
કાળા મરી અને અન્ય તેજાના
b)
સુતરાઉ કાપડ
c)
ઇમારતી લાકડું
d)
રેશમી કાપડ
14.
પ્રાચીન ભારતના વિદેશ સાથેના વેપાર અને નવા માર્ગના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ?
a)
ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દુરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા.
b)
ચીનથી વેપાર અર્થે જતા લોકો પોતાની સાથે રેશમ લઇ જતા હતા તેથી મુસાફરીનો તે માર્ગ 'રેશમમાર્ગ' (silk rout) તરીકે જાણીતો બન્યો.
c)
ખંભાત, ભરૂચ,સોપારા અને તામ્રલીપ્તી જેવા બંદરો આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉપયોગી નહોતા.
d)
લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું.
15.
જૈન અને બૌદ્ધ ભિક્ષુઓ ............ અને ................... માં રહેતા હતા?
a)
ઘર અને ઝુપડી
b)
સંઘ અને વિહાર
c)
વન અને ગામ
d)
મંદિર અને ચોક
Reset
