Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આજ મારે ઓરડે ગેમ

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

આજ મારે ઓરડે ની શરૂવાત માં કયા પક્ષીઓ આવે છે ?

a)

પોપટ

b)

ચકલી

c)

કાગડો

d)

મોર

2.

આજ મારે ઓરડે ના રચિયતા કોણ છે

a)

પ્રેમાનંદ સ્વામિ

b)

દયાળૂ સ્વામિ

c)

નિષ્કુળાનંદ સ્વામિ

3.

મહારાજ ના તોરા ની આજુ બાજુ શું બણબણ કરે છે?

a)

ભમરા

b)

માખી

c)

મચ્છર

4.

મહારાજ કેટલી વખત તાળી વગાડે છે?

a)

૨

b)

૫

c)

૬

5.

મહારાજે બંને હાથ માં કુલ કેટલી વિંટી પહેરી છે ?

a)

૩

b)

૬

c)

૫

6.

દરબારગઢ માં મહારાજ ની ડાબી બાજુ એ કોણ બેઠેલું છે ?

a)

ભકતો

b)

સંતો

7.

મહારાજ ની ચાખડી માં કયું ફુલ છે ?

a)

ચંપો

b)

મોગરો

c)

ગુલાબ

8.

કોની મરજી વિના તરણું ન તોડાય ?

a)

મહારાજ ની

b)

સંતો ની

c)

તમારી

9.

મહારાજ પ્રેમાનંદસ્વામિ ના ઓરડા માં જાય ત્યારે કેટલા હાર પહૅંયા હોય છે ?

a)

૬

b)

૩

c)

૯

10.

પ્રેમાનંદસ્વામિ ના ઓરડા માં થાળી માં કયા ફળ છે ને કેટલા ?

a)

૨કેળા ,૧ દાડમ

b)

૩કેળા , ૧દાડમ

c)

૨ દાડમ , ૧ કેળા