Worksheetsપેડાગોજી વાર્તાકથન
Total questions: 10
Worksheet time: 7mins
મરાઠા સામ્રાજ્ય ના પ્રથમ પેશ્વા કોણ હતા ?
ભલ્લાર વિશ્વનાથ ભટ્ટ
શિવાજી ભોંસલે
બાલાજી વિશ્વનાથ ભટ્ટ
સાહુજી ભટ્ટ
વાર્તા રજૂ કરતી સમયે શું ધ્યાન રાખવું જોઈએ?
વાર્તા પ્રસંગોનું વર્ણન બાળકો કલ્પના કરે તેવું હોવું જોઈએ
બધા જ
વાર્તા માં ભૌગોલિક,સામાજિક,પરિસ્થિતિનું વર્ણન હોવું જોઈએ
વાર્તા રસ ભરી હોવી જોઈએ
રાણી નાયકિદેવી નું યુધ્ધ કોની સાથે થયું હતું?
ઔરંગઝેબ
શિયાબુદ્દીન ઘોરી
મહંમદ બેગડો
શિવાજી
અફઝલ ખાન નો વધ કોને કર્યો હતો?
છત્રપતિ શાહજી
છત્રપતિ શિવાજી
છત્રપતિ સંભાજી
રાણી દુર્ગાવતી
શિવાજી મહારાજની કઈ યુધ્ધ પધ્ધતિ વિશ્વમાં વખણાય છે ?
ગોરિલા
ગરુડા
બાજ
ઉપરના તમામ
શિવાજી ના ગુરુ નું નામ શું હતું ?
સમર્થ ગુરુદાસ
સમર્થ સ્વામી રામદાસ
ચાણક્ય
રામગઢની રાણી કોણ હતા?
રાણી ચેન્નામા
લક્ષ્મીબાઈ
અવંતિબાઈ લોધી
રાણી દુર્ગાવતી
લચિત બેન્ડફુકો કયા રાજ્ય ના સેનાપતિ હતા?
Dilhi
મરાઠા
અહોમ
બંગાળ
રાણી નાયકી દેવી ક્યાંના શાસન કર્તા હતા?
અણહિલવાડ
અમદાવાદ
નાયકાનગર
ઉપર માંથી કોઈ નહીં
Which Shivaji Maharaj's fort is in the sea?
Sinhagad
Raigad
Pratapgad
Sindhudurg
