NEW
Font size
S
M
L
XL
Worksheetsવૃક્ષોનું મહત્વ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. વૃક્ષો જીવનમાં ખુબજ ઉપયોગી છે.
a)
b)
2.
વૃક્ષો ...... લાવવામાં મદદરૂપ થાય છે.
a)
વરસાદ
b)
તડકો
c)
ઠંડી
d)
પુર
3.
વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
a)
5, જૂન
b)
10, જૂન
c)
25, જૂન
d)
30, જૂન
4.
સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. વૃક્ષો જમીનનું ધોવાણ થતું અટકાવે છે.
a)
b)
5.
સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. વૃક્ષોનું લાકડું ફર્નિચર બનાવવા માટે ઉપયોગી નથી.
a)
b)
6.
......... યુગમાં વૃક્ષોનું મહત્વ ઘટી ગયું છે.
a)
પ્રાચીન
b)
આધુનિક
7.
સાચાં વાક્ય પર 😊 અને ખોટાં વાક્ય પર 😔 કરો. વૃક્ષો આપણને ફળો, શાકભાજી અને ઔષધિ આપે છે.
a)
b)
8.
પક્ષીઓ વૃક્ષો પર ...... બાંધીને રહે છે.
a)
માળો
b)
મકાન
c)
ઝૂંપડી
d)
ગુફા
9.
વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થતા ........ ની સંખ્યામાં ઘટાડો થયો છે.
a)
પશુ - પંખીઓ
b)
મનુષ્ય
c)
ખેતરો
d)
એક પણ નહીં.
10.
વૃક્ષો આપણાં ..... છે.
a)
મિત્રો
b)
શત્રુ
c)
માતા - પિતા
d)
ભાઈ - બહેન
Reset
