NEW
Font size
WorksheetsF.Y.B.Ed
Total questions: 10
Worksheet time: 4mins
સ્વામી વિવેકંદનું શરૂઆતનું નામ શું હતું ?
નરેંદ્ર
ઉપેન્દ્ર
વીરેન્દ્ર
શિવેન્દ્ર
મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે ?
શરીર
મગજ
આત્મા
ક્રિયા
EDUCATION નો પર્યાયવાચી શબ્દ તરીખે ક્યાં શબ્દનો પણ ઉપયોગ કરી શકાય ?
Pedagogy
Psychology
Topology
Sociology
"શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિ:સ્વાર્થી બનાવે છે," આ વાક્ય ક્યાં ગ્રંથ માથી લેવામાં આવ્યું છે.
ઉપનિષદ
રામાયણ
ઋગ્વેદ
ભગવદગીતા
ગાંધીજી કેવા શિસ્તના હિમાયતી હતા ?
સ્વયંશિસ્ત
આત્મ નિયમન મુક્ત શિસ્ત
લાદેલી શિસ્ત
આત્મ નિયમન યુક્ત શિસ્ત
ક્યારે વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું ?
1880
1883
1886
1885
"જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી.
વિવેકાનંદ
પ્લેટો
સૉક્રેટિસ
એચ. જી. વેલ્સ
ગાંધીજીએ નીચેના સામયિકો દ્રારા પોતાના જીવનનો સંદેશ પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો.
1) હરિજનબંધુ
2)યંગ ઈન્ડિયા
3) લોકજીવન
4) જીવન શિક્ષણ
1,2,4
1,3,4
1,2,3,4
1,2,3,
માનિવિજ્ઞાનની મુખ્ય કેટલી શાખાઓ છે ?
7
10
12
4
ગાંધીજીએ કઈ સાલમાં 'નઈ તાલીમ'ના વિચારોને જન્મ આપ્યો ?
1936
1937
1931
1938
