NEW
Font size
WorksheetsSAU.UNI.B.ED. CC-3 CHAPTER-5,6
Total questions: 15
Worksheet time: 5mins
રવિન્દ્રનાથ ટાગોરને બાળપણમાં સૌપ્રથમ કઈ સ્કુલમાં દાખલ કરવામાં આવ્યાં હતા?
બ્રાયટન સ્કુલ
ઓરિએન્ટલ સેમેનરી
સેન્ટ ઝેવિયર્સ
કેથોલિક સ્કુલ
નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય સાહિત્યકાર કોણ હતા?
રવિન્દ્રનાથ ટાગોર
રાધાકૃષ્ણન
ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ
શિક્ષણ દર્શન શેનાં પર રચાયેલું છે?
વાસ્તવવાદ
વ્યવહારવાદ
આદર્શવાદ
યથાર્થવાદ
રવિન્દ્રનાથ ટાગોર કેળવણી વિશે શું કહે છે?
કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ
જીવનનાં અંધકારમાં પ્રકાશનાં કિરણો ફેલાવે તે કેળવણી
કેળવણી એટલે પ્રજાનાં આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન.
કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા શાંતિનિકેતનની સ્થાપના ક્યારે થઈ?
ઈ.સ. 1902
ઈ.સ. 1901
ઈ.સ. 1905
ઈ.સ. 1907
ડૉ.રાધાકૃષ્ણનનો જન્મ ક્યાં થયો હતો?
કલકત્તા
મુંબઈ
ચેન્નઈ
દિલ્હી
ઈ.સ. 1939 માં ડૉ.રાધાકૃષ્ણન કઈ યુનિવર્સિટીના કુલપતિ બન્યાં?
બનારસ હિન્દુ યુનવર્સિટી
કલકત્તા યુનિવર્સિટી
મૈસુર યુનિવર્સિટી
ઓક્સફોર્ડ યુનિવર્સિટી
ડૉ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદે ક્યારે ચુંટાઈ આવ્યાં?
ઈ.સ. 1952
ઈ.સ. 1957
ઈ.સ. 1972
ઈ.સ. 1962
"તત્વજ્ઞાની જ રાજા હોવો જોઈએ અને રાજાએ તત્વજ્ઞાની બનવું જોઈએ" આ વિધાન કોનું છે?
પ્લેટો
રાધાકૃષ્ણન
રવિન્દ્રનાથ ટાગોર
એરિસ્ટોટલ
નીચેનામાંથી કયું વિધાન ડૉ.રાધાકૃષ્ણન માટે સત્ય નથી.
ઈ.સ. 1940 માં તેમની પસંદગી બ્રિટિશ અકાદમીના સભ્ય તરીકે થઈ.
પૂર્વના ભૌતિકવાદ વિશે ઊંડું તત્વચિંતન કર્યું.
જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ હતા.
પૂર્વના જ્ઞાન અને વૈદગધ્ય વિશે ઊંડું તત્વચિંતન કર્યું.
તત્વચિંતનનું બીજું પાસું કયુ છે?
જ્ઞાન
મન
માનવ
મૂલ્યો
શિક્ષણના ધ્યેયો કેટલા છે?
3
4
5
6
5 સપ્ટેમ્બર એ ક્યારથી શિક્ષકદિન તરીકે ઉજવાય છે?
ઈ.સ.1962
ઈ.સ.1964
ઈ.સ.1966
ઈ.સ.1952
ડૉ.રાધાકૃષ્ણનના મંતવ્ય મુજબ યુનિવર્સિટી શેનું પ્રતીક છે?
આત્મા
પરમાત્મા
જીવાત્મા
વિશ્વાત્મા
'સાદુ જીવન અને ઉચ્ચ વિચાર' એ શિક્ષકનો આદર્શ હોવો જોઈએ આવું કોણે કહ્યુ છે?
ડૉ.રાધાકૃષ્ણન
અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
