WorksheetsModule 11 Post-test
Total questions: 10
Worksheet time: 7mins
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારાનું સ્તનપાન કરાવીને
કાંગારું મધર કેર આપીને
વધારાનું સ્તનપાન ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવન રક્ષક એન્ટી બાયોટીક્સ દવા આપીને
૩ વર્ષથી વધુ ઉમરના બાળકનું કેટલી વાર વજન કરવું જોઈએ ?
દર મહીને એક વખત
બે મહિનામાં એક વાર
મહિનામાં એક વાર
ત્રણ માસે એકવાર
શા માટે આપણે વેસ્ટેડ (નબળા) બાળકો વિશે ચિંતા કરીએ છીએ ?
A. વેસ્ટેડ (નબળા) બાળકો શીખતા નથી
B. વેસ્ટેડ (નબળા) બાળકો મરી જવાની શક્યતા વધારે હોય છે
C. વેસ્ટેડ (નબળા) બાળકો ઝડપથી બીમાર પડી જાય છે
D. એ અને સી બને
આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ ?
જો બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલા (અધૂરા માસે) થયેલ હોય.
જો બાળકનું જન્મ સમયનું વજન ૨ કિ.ગ્રા. કરતા ઓછુ હોય.
જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય.
ઉપરના બધા
જો ગંભીર વેસ્ટેડ (નબળા) બાળકો હોસ્પીટલમાં દાખલ થયા નથી તેમના માટે શું કરવું ?
A. સ્તનપાનની સાથે ઘરે રાંધેલ જુદા-જુદા પ્રકારનો ખોરાક પર્યાપ્ત માત્રામાં, દિવસમાં ૫ થી ૬ વખત આપવો અને સ્વચ્છતા જાળવવી.
B. આંગણવાડી કેન્દ્રમાંથી પુરક પોષણ આપવું
C. વેસ્ટિંગનું કારણ શોધો.
D. એ અને સી
શું બધા વેસ્ટેડ (નબળા) બાળકોને હોસ્પીટલમાં દાખલ કરવા જરૂરી છે ?
A. હા, હોસ્પીટલમાં દાખલ કરવા જરૂરી છે
B. જેમને ભૂખ નથી અથવા ઓછી છે, જેઓ બીમાર છે.
C. ભૂખ વગરના વેસ્ટેડ (નબળા) બાળકો
D. બી અને સી.
LMP તારીખ ૯ જાન્યુઆરી હોય તો તેની EDD અને DOM શું થશે. ?
(EDD) ૧૬ ઓક્ટોબર અને (DOM) ૨૪ સપ્ટેમ્બર
(EDD) ૧૭ ઓક્ટોબર અને (DOM) ૨૫ સપ્ટેમ્બર
(EDD) ૧૬ ઓક્ટોબર અને (DOM) ૨૫ સપ્ટેમ્બર
(EDD) ૧૬ ઓક્ટોબર અને (DOM) ૨૬ સપ્ટેમ્બર
જન્મેલા ૧૦ બાળકોમાંથી ઓછામાં ઓછુ કેટલા બાળક નબળા હોવા જોઈએ ?
૩ બાળક
૧ બાળક
૨ બાળક
ઉપરના માંથી એક પણ નહીં
એલ.એમ.પી. /ઈ.ડી.ડી./ડી.ઓ.એમ. સગર્ભા વસ્થાની નોંધ કયા રજીસ્ટરમાં કરવી જોઈએ. ?
A. રજીસ્ટર નં ૫
B. ઉપરાંત જો માતાનું નામ અગાઉથી પરિવારનાં પાના પર નોંધાયેલ ના હોય તો, તેની નોંધ રજીસ્ટર ૧ માં કરવી જોઈએ
C. રજીસ્ટર નં ૯
D.એ અને બી.
E. સી અને બી.
અધૂરા મહીને (પ્રી-મેચ્યોર) પ્રસુતિની પીડાની ઓળખ કયા રજીસ્ટરમાં નોંધ કરવી જોઈએ. ?
રજીસ્ટર નં. ૯ વિભાગ ૩
રજીસ્ટર નં. ૯ વિભાગ ૪
રજીસ્ટર નં. ૯ વિભાગ ૨
ઉપરના માંથી એક પણ નહીં
