NEW
Font size
WorksheetsPedagogy of Commerce
Total questions: 10
Worksheet time: 10mins
અન્ય વ્યક્તિઓ પાસે પાસેથી કામ કરવાની કળા એટલે શું?
What is the art of getting work done from other people?
સંચાલન
Management
આયોજન
Planning
દોરવણી
Leading
સંકલન
Integration
એકાદ વર્ષ માટેની ટૂંકાગાળાની યોજના એટલે?
What is a short term plan for one year?
આકસ્મિક
Accidental
વ્યૂહાત્મક
Strategic
કાર્યકારી
Executive
ઉપર માંથી કોઈ નહી
None of the above
સત્તા સોપણીના મૂળ તત્વો કેટલા છે ?
What are the basic elements of delegating power?
2
3
5
7
કયું કાર્ય વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે?
What function is the process of person development?
સંચાલન
Management
આયોજન
Planning
દોરવણી
Leading
કર્મચારી વ્યવસ્થા
Personnel management
કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે?
What does it mean to supervise the work of workers?
અંકુશ
Control
નિરીક્ષણ
Inspection
કર્મચારી વ્યવસ્થા
Personnel management
માહિતિ સંચાર
Information communication
શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે?
By whom is the classification of educational purposes presented?
જે.બી.વોટસન
J.B.Wotson
ડો.બી.કે.પાસી
Dr.B.K.Paasi
બેન્ઝામીન બ્લૂમ
Benjamin Bloom
રોબિનસન
Robinson
કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે ?
Which system is called military system?
શ્રેણિક
Hierarchical
કાર્યાનુસાર
According to the work
રૈખિક
Linear
અવૈધિક
Unofficial
નીચેનામાંથી ક્યું બ્લ્યુ પ્રિન્ટ પરિમાણ નથી.
Which of the following is not a blueprint parameter?
હેતુ
Objective
વિષયવસ્તુના મુદ્દા
Content issues
પ્રશ્નના પ્રકાર
Types of questions
સ્વાધ્યાય
Exercise
વર્ગખંડમાં ક્લાસના અંતે ક્યા પ્રકારના હેતુઓની સિધ્ધિ જાણી શકાય છે?
What types of objectives can be achieved at the end of the class in the classroom?
સામાન્ય હેતુ
General objectives
વિશિષ્ટ હેતુ
Special objectives
સામાન્ય અને વિશિષ્ટ
General and specific
એકેય નહી
None
કથન પધ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે?
Who is at the center of the narrative system?
સમાજ
Society
વિદ્યાર્થી
Student
સંચાલક
Manager
શિક્ષક
Teacher
