wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Module 6 Pre-Test

Total questions: 5

Worksheet time: 4mins

Name
Class
Date
1.

૭-૮ મહિનાના બાળકોને ખોરાકની કઈ વસ્તુઓ આપી શકાય?

a)

દાળનું પાણી

b)

ચા અને સોફ્ટ બિસ્કીટ

c)

ખીચડી

d)

ભાતનું પાણી (ઓસામણ)

2.

શરીર રચના માટે કયો ખોરાક સમૂહ મહત્વપૂર્ણ છે ?

a)

અનાજ અને ધાન્ય જેમકે બાજરી, જુવાર

b)

કઠોળ લીગ્યુમ નટ્સ અને નોન વેજ ફૂડ આઇટમ્સ

c)

લીલા પાંદડા વાળી શાકભાજી

d)

ખાદ્ય તેલ

3.

જે કુટુંબો માંસાહારી ખોરાકની વસ્તુઓનો ઉપયોગ કરે છે તેમાંથી નીચેના માંથી કયો ખોરાક નાના બાળકોને આપી શકાય છે?

a)

માત્ર છૂંદેલા ઈંડા સફેદ

b)

માત્ર છૂંદેલા ઈંડા જરદી

c)

સારી રીતે રાંધેલો અને છુન્દેલો કોઈ પણ માંસાહારી ખોરાક

d)

ખીચડી, ખીર, છૂંદેલા ફડો અને શાકભાજી

4.

બાળકોને વિવિધતા સભર પોષણ વાળો ખોરાક આપવાનો શા માટે મહત્વપૂર્ણ છે?

a)

સારી વૃદ્ધિ માટે

b)

સારું શીખવા અને પ્રવૃત્તિ માટે

c)

ચેપ અથવા રોગ સામે લડવા માટે

d)

ઉપરના બધાજ

5.

કઈ ઉમરે બાળકને ખોરાકનાં વિવિધ જૂથો માંથી ખોરાક આપવામાં આવે છે?

a)

૬ મહિના પુરા થાય એટલે

b)

૧ વર્ષ નો થાય ત્યારે

c)

૧૦ મહિનાનું થાય ત્યારે

d)

ઉપરના માંથી કોઈ પણ નહીં