wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Module 5 - Post Test

Total questions: 10

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ભારતના અમુક રાજ્યોમાં નવા જન્મનારા દર ૧૦૦૦ બાળકો માંથી કેટલા બાળકો એક મહીનાં પહેલા મૃત્યુ પામે છે ?

a)

૧૦ બાળકો

b)

૨૦ બાળકો

c)

૩૫ બાળકો

d)

૩૦ બાળકો

2.

જ્યારે માતાના ગર્ભમાં ૮.૫ માસ થાય તે પહેલા બાળકનો જન્મ થાય ત્યારે તેને કેવું બાળક કહેવાય ?

a)

અધૂરા મહીને

b)

પુરા મહીને

c)

કહી ન શકાય

d)

ઉપરના માંથી એક પણ નહી.

3.

ભારતના અમુક રાજ્યમાં ૧૦૦૦ બાળકો માંથી કેટલા બાળકોનું જન્મ અધૂરા મહીને થાય છે.?

a)

૧૫૦ બાળકો

b)

૧૩૦ બાળકો

c)

૧૦૦ બાળકો

d)

૧૨૫ બાળકો

4.

નબળા બાળકનું જીવ બચાવવા કેવી રીતે મદદ કરી શકાય ?

a)

વારંવાર સ્તનપાન

b)

કાંગારું મધર કેર

c)

સ્વચ્છતા

d)

ઉપરના બધા

5.

૮.૫ મહિના પહેલા જન્મ થયો હોય અથવા જન્મ સમયનો વજન ૨ કિ.ગ્રા. કરતા ઓછું હોય તેવા ૧૦૦ જન્મેલા બાળક માંથી ૧ મહિનાની અંદર કેટલા બાળકોની મૃત્યુ થાય છે?

a)

૧૫ બાળકો

b)

૨૫ બાળકો

c)

૨૦ બાળકો

d)

૧૦ બાળકો

6.

આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે જીવિત રાખવામાં મદદ કરી શકીએ ?

a)

વધારાનું સ્તનપાન કરાવીને

b)

કાંગારું મધર કેર આપીને

c)

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને.

d)

બાળકને જીવન રક્ષક એન્ટી-બાયોટીક્સ દવા આપીને.

7.

સ્વચ્છતા જાળવવા માટે કુટુંબને કઈ સલાહ આપી શાકાય ?

a)

A). બાળકને સંભાળતા પહેલા હાથ ધોવો.

b)

B). બાળકને ખવડાવવા માટે માત્ર સ્વચ્છ અને જંતુ રહિત બોટલનું ઉપયોગ કરવો.

c)

C). કોડ ગર્ભનાળ સ્વચ્છ અને સુકી રાખો.

d)

D). A અને C.

8.

જન્મ સમયે નબળા હોય તેવા બાળકોની ઓળખ કેવી રીતે કરવી ?

a)

બાળકનો જન્મ ૮.૫ મહિના પહેલા થયો હોય

b)

જન્મ સમયનું વજન ૨ કિ.ગ્રા. કરતા ઓછુ હોય

c)

જન્મ સમયથીજ બાળક યોગ્ય રીતે પુરા જોશથી સ્તનપાન કરવા સમર્થ ન હોય.

d)

ઉપરના બધા

9.

કોઈક સ્ત્રીની L.M.P. તારીખ ૨૦ એપ્રિલ છે તો E.D.D. અને D.O.M. જણાવો.

a)

E.D.D. 25-ફેબ્રુઆરી અને D.O.M.4-જાન્યુઆરી

b)

E.D.D. 25-જાન્યુઆરી અને D.O.M. 4-ફેબ્રુઆરી

c)

E.D.D. 25-જાન્યુઆરી અને D.O.M. 4-જાન્યુઆરી

d)

ઉપરના માંથી એક પણ નહી.

10.

જો બાળકનાં જન્મ સમયનું વજન કે L.M.P. બંને ન હોય તો શું કરવું ?

a)

A). જન્મના દિવસે જ અથવા ઓછામાં ઓછુ ઘરે પરત ફર્યા બાદ, સ્તનપાનનું અવલોકન કરવા પ્રથમ દિવસે જ ઘર મુલાકાત કરવી જોઈએ

b)

B). થોડાક દિવસો પછી ઘર મુલાકાત કરવી જોઈએ

c)

C). વજન કરવું જોઈએ

d)

D). ઉપરના માંથી એક પણ નહી