wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આપણી મિલકતો

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જે મિલકત પર આપણો પોતાનો હક હોય તેને કેવી મિલકત કહેવાય ?

a)

જાહેર મિલકત

b)

ખાનગી મિલકત

c)

સંસ્થાકીય મિલકત

d)

ટ્રસ્ટની મિલકત

2.

જે મિલકત પર બધા જ લોકોનો સમાન હક હોય તેને કેવી મિલકત કહેવાય?

a)

જાહેર મિલકત

b)

ખાનગી મિલકત

c)

વસાહતી મિલકત

d)

સંસ્થાકીય મિલકત

3.

એક ગામ થી બીજા ગામ જવા માટે નીચેના માંથી કઈ જાહેર મિલકતનો ઉપયોગ કરશો?

a)

ગાડી

b)

મોટર

c)

બસ

d)

બાઈક

4.

તમારે ટપાલ મોકલવી છે તો તમારે ક્યાં જવું પડશે?

a)

બસ સ્ટેશન

b)

રેલ્વ સ્ટેશન

c)

પોલીસ સ્ટેશન

d)

પોસ્ટ ઓફિસ

5.

કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી કોણ કરે છે?

a)

વકીલ

b)

પોલીસ

c)

ક્લાર્ક

d)

ટપાલી

6.

તમને કોઈએ અન્યાય કર્યો હોય તો તમે ન્યાય મેળવવા ક્યા જશો?

a)

પોસ્ટ ઓફિસ

b)

દવાખાને

c)

ન્યાયાલય

d)

મંદિર

7.

ન્યાયાલયમાં ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે?

a)

વકીલ

b)

પોલીસ

c)

ન્યાયાધીશ

d)

અધિકારી

8.

તમારી કોઈ વસ્તુની ચોરી થાય ગઈ છે તો તમે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવશે?

a)

વકીલ

b)

ન્યાયાલાય

c)

પોલીસ સ્ટેશન

d)

બસ સ્ટેશન

9.

ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા, પાણી, વગેરે જેવી સુવિધા કોણ વિકસાવે છે?

a)

નગરપાલિકા

b)

સેવા સદન

c)

મામલતદાર કચેરી

d)

ગ્રામ પંચાયત

10.

નીચેના માંથી કઈ જાહેર સંસ્થા છે ?

a)

ઘર

b)

મોલ

c)

વિશ્રામ ગૃહ

d)

હોટલ

11.

તમારે જન્મનો દાખલો કઢાવવો છે તો તમે ક્યાં જશો?

a)

શાળા

b)

ન્યાયાલય

c)

પોસ્ટ ઓફિસ

d)

ગ્રામ પંચાયત

12.

શહેરી વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર વગેરે જેવી સુવિધાઓ કોણ વિકસાવે છે?

a)

ગ્રામ પંચાયત

b)

નગરપાલિકા

c)

મહા નગરપાલિકા

d)

તાલુકા પંચાયત

13.

સરકારી શાળા કેવી મિલકત કહેવાય?

a)

જાહેર મિલકત

b)

ખાનગી મિલકત

c)

ધાર્મિક મિલકત

d)

સામાજીક મિલકત

14.

જાહેર મિલકતનું રક્ષણ કરવાની ફરજ કોની હોય છે?

a)

કોઈ એક વ્યક્તિની

b)

બધા વ્યક્તિની

c)

અધિકારીની

d)

કર્મચારીની

15.

બીમાર વ્યક્તિને સારવાર માટે ક્યાં લઈ જશો?

a)

પોસ્ટ ઓફિસ

b)

બસ સ્ટેશન

c)

પોલીસ સ્ટેશન

d)

હોસ્પિટલ