Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પૂનમે શું જોયું?

Total questions: 15

Worksheet time: 30mins

Name
Class
Date
1.
જમીન અને પાણી બંનેમાં રહી શક તવું પ્રાણી કયું છે?
a)
માછલી
b)
જળસાપ
c)
દેડકો
d)
કરચલો
2.
સરકીને ચાલનાર પ્રાણી કયું છે?
a)
ઉંદર
b)
વીછી
c)
ખિસકોલી
d)
સાપ
3.
ઝાડ પર રહેતું પ્રાણી કયું છે ?
a)
વાંદરો
b)
બિલાડી
c)
વાધ
d)
હરણ
4.
ઊધઈના રહેઠાણને શું કહે છે?
a)
દર
b)
રાફડો
c)
કોઢ
d)
બોડ
5.
લાંબી પંછીવાળુ પ્રાણી કયું છે?
a)
ચામાયીડિયું
b)
હાથી
c)
ભેંસ
d)
કૂતરું
6.
રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?
a)
પોપટ
b)
ધુવડ
c)
બકરી
d)
સસલું
7.
ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે?
a)
કરોળિયો
b)
મધમાખી
c)
કીડી
d)
વંદો
8.
ઘરમાં રહેનાર પ્રાણી કયું છે?
a)
ગરોળી
b)
બતક
c)
કાચબો
d)
ગધેડું
9.
દરમાં રહેનાર પ્રાણી કયું છે?
a)
માખી
b)
કીડી
c)
મચ્છર
d)
બિલાડી
10.
આઠ પગવાળું પ્રાણી કયું છે ?
a)
માખી
b)
મચ્છર
c)
વંદો
d)
કરોળિયો
11.
ઝાડ ઉપર અને જમીન પર રહેનારું પ્રાણી કયું છે?
a)
કૂતરું
b)
વાંદરો
c)
શિયાળ
d)
ગાય
12.
ઊડે છે છતાં બચ્ચાંને જન્મ આપે છે, તેવું પ્રાણી કયું છે?
a)
ગરોળી
b)
સાપ
c)
ચામાયીડિયું
d)
ઘોડો
13.
બીજા પક્ષીના માળામાં પોતાનાં ઈડાં મુકનારું પક્ષી કરયું છે?
a)
કોયલ
b)
કાગડો
c)
બતક
d)
પોપટ
14.
તળાવમાં એક પગે સ્થિર ઊભા રહી માછલીનો શિકાર કરનાર પ્રાણી કયું છે?
a)
દેડકો
b)
હંસ
c)
કાચબો
d)
બગલો
15.
નીચેનામાંથી ઠેકડા મારીને ચાલતું પ્રાણી કયું છે?
a)
કાચબો
b)
સસલું
c)
કાગડો
d)
શિયાળ