wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પી એસ ઈ પરીક્ષા 1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સરદાર સરોવર બંધ કઈ નદી ઉપર બાંધવામા આવેલ છે?

a)

નર્મદા

b)

તાપી

c)

મહી

d)

સાબરમતી

2.

વલસાડ શહેર કઈ નદી પાસે આવેલ છે?

a)

તાપી

b)

પુર્ણા

c)

હાથમતી

d)

ઓરંગા

3.

ગુજરાતનુ એકમાત્ર હિલસ્ટેશન ક્યાં આવેલ છે?

a)

માધોપુર

b)

સાપુતારા

c)

ગિરનાર

d)

તારંગા

4.

ગુજરાત વિધાનસભાની બેઠક સંખ્યા કેટલી છે?

a)

26

b)

11

c)

151

d)

182

5.

ગિર અભ્યારણ ક્યા આવેલુ છે?

a)

જુનાગઢ

b)

અમરેલી

c)

ડાંગ

d)

કચ્છ

6.

નળસરોવર અભ્યારણ્ય કોના માટે છે?

a)

ઘુડખર

b)

યાયાવર પક્ષી

c)

ડોલ્ફીન

d)

સુરખાબ

7.

અમુલ ડેરી ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

સુરત

c)

આણંદ

d)

વડોદરા

8.

નીચેમાથી કયો મહેલ ભુજમા આવેલ છે?

a)

આયના મહેલ

b)

પ્રાગ મહેલ

c)

રંગ મહેલ

d)

A અને B

9.

રાણકી વાવ ક્યા આવેલી છે?

a)

બનાસકાંંઠા

b)

ભુજ

c)

દાહોદ

d)

પાટણ

10.

સૌથી ઉત્તમ માળો કયુ પક્ષી બનાવે છે?

a)

પોપટ

b)

ચાતક

c)

સુગરી

d)

ટીટોડી