WorksheetsNMMS 4
Total questions: 15
Worksheet time: 8mins
ખોરાકને પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે?
કેલ્શિયમ
તાંબું
ઝીંક
એલ્યુમિનિયમ
કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
સીએનજી ના મુખ્ય ઘટક કયો છે?
મિથેન
ઈથેન
પ્રોપેન
બ્યુટેન
મીણબત્તીની જ્યોત નો સૌથી બહારનો ભાગ કેવા રંગનો હોય છે?
લાલ
કાળો
ભૂરો
પીળો
વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે કયા વાયુ ની જરૂર પડે છે?
નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
સલ્ફર ડાયોક્સાઇડ
ઓક્સિજન
બાયસન નીચેના પૈકી શું છે?
ભસતું હરણ
જંગલી બળદ
જંગલી કૂતરો
જંગલી આંબો
સંજય ગાંધી વન્યજીવ અભ્યારણ ક્યાં આવેલું છે?
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મિઝોરમ
રોબર્ટ હુક એ શાની શોધ કરી?
જનીન
રંગ સૂત્ર
કોષ
કોષકેન્દ્ર
આઈવીએફ નો અર્થ શું છે?
ફલન નિષ્ફળ થવું
શરીરની બહાર ફલન
શરીરની અંદર ફલન
ફલન ન થવું
મનુષ્યના દૈહીક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે?
23
44
45
25
જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથી ના અંતઃસ્ત્રાવના નિયંત્રણ હેઠળ હોય છે?
થાઇરોઇડ
પિચ્યુટરી
સ્વાદુપિંડ
એડ્રીનલ
ધ્વનિ.......... મા પ્રસરણ પામતો નથી?
પ્રવાહી પદાર્થો
ઘન પદાર્થો
શૂન્યાવકાશ
વાયુ પદાર્થો
કયો પદાર્થ વિધુત અવાહક છે?
કાગળ
એલ્યુમિનિયમ
લોખંડ
તાંબું
વિદ્યુત પ્રવાહ નો એકમ શું છે?
વોલ્ટ
એમ્પિયર
ઓહમ
ન્યુટન
સજીવમાં આનુવંશીકતા નો એકમ કયો છે?
જનીન
કોશકેન્દ્રીકા
કોષ રસ
કોષ કેન્દ્ર
