WorksheetsNMMS 2
Total questions: 12
Worksheet time: 9mins
સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષા કેવા આકારની હોય છે?
ત્રિકોણાકાર
વર્તુળાકાર
લંબગોળાકાર
ગોળાકાર
તાપમાન નો એકમ કયો છે?
સેલ્સિયસ
સેલ્યુલસ
ફેરનહીટ
પ્રકાશવર્તુળ
કાયદો-વ્યવસ્થા અને શાંતિ સ્થાપવાનું કામ કોનું હોય છે?
સરકાર
પ્રજા
નેતા
સમાજસુધારક
સરકારના અંગો કેટલા છે?
ચાર
ત્રણ
બે
એક
કયા રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે?
82.5°
90°
365°
180°
આપણા દેશ ની પ્રમાણ સમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે?
અમૃતસર
કોલકાતા
ગાંધીનગર
અલ્હાબાદ
ખજુરાહો નું મંદિર ક્યાં આવેલ છે?
મધ્ય પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક
દખ્ખણના ઉચ્ચપ્રદેશ માં કયું ગિરી મથક આવેલું છે?
ગુલમર્ગ
મહાબળેશ્વર
સીમલા
મનાલી
આંદમાન નિકોબાર નું વહીવટી મથક કયું છે?
કાલિકટ
પોર્ટ બ્લેયર
બેંગલોર
કૈવર્તી
રાજ્યના બંધારણીય વડા કોણ છે?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
ન્યાયાધીશ
રાષ્ટ્રપ્રમુખ
વિસ્તારની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનું સ્થાન કેટલામું છે?
પહેલું
પાંચમો
સાતમો
આઠમો
ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો?
શાહબુદ્દીન ઘોરી
મહંમદ ઘોરી
કુતબુદીન એબક
બહાદુરશાહ
