wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી ટેસ્ટ સેમ-2 ધોરણ-૬

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વાંસળી કોણ વગાડે છે?

a)

શ્રીકૃષ્ણ

b)

ગોવાળ

c)

ખેડૂત

d)

ગોપી

2.

ફૂમતાં ક્યાં લટકી રહ્યાં છે ?

a)

ઘરમાં

b)

વળગણી પર

c)

વાંસળીએ

d)

બહાર

3.

"એક જાદુઈ પત્રની વાર્તા " પાઠના લેખક કોણ છે ?

a)

ચિનુમોદી

b)

ગીરધર

c)

ડો. રતિલાલ બોરીસાગર

d)

રઘુવીર ચૌધરી

4.

લંકાનો રાજા કોણ હતો ?

a)

રામ

b)

જનક

c)

રાવણ

d)

દશરથ

5.

શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને તેના જન્મદિવસે શું આપતા ?

a)

શુભેચ્છા

b)

મીઠાઈ

c)

પુસ્તકો

d)

જીવન અંગે સૂચનો

6.

લીસાં અને સરસ પાના હોય તો અક્ષર કેવા આવે ?

a)

ખરાબ

b)

સરસ

c)

મરોડદાર

d)

વાંકડિયા

7.

ગુજરાત કોના સોણલા સુનાવે છે ?

a)

કાબરના

b)

રાજપૂતોની મર્દાની

c)

સાબરના મર્દાની

d)

રેવાના

8.

કોની ગુજરાતને કવિએ જીરવવી દોહ્યલી કહી છે ?

a)

દલપતની

b)

નરસિંહની

c)

નર્મદની

d)

નવલરામની

9.

ભેખડના પથ્થર પર શું હલતું હતું ?

a)

ગલુડિયા જેવું સિંહનું બચ્ચું

b)

કૂતરાનું બચ્ચું

c)

શિયાળનું બચ્ચું

d)

બિલાડીનું બચ્ચું

10.

માલધારી સ્ત્રીને કોનું ઓસાણ આવ્યું ?

a)

પતિનું

b)

પિતાનું

c)

દીકરીનું

d)

પોતાના દીકરાનું

11.

કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે ?

a)

જૂના અવશેષો

b)

ભરતગૂંથણ

c)

સફેદ રેતી

d)

બંદર વિકાસ

12.

કચ્છ અત્યાર સુધી કેવા પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?

a)

મરુભૂમિ

b)

રણપ્રદેશ

c)

લીલો પ્રદેશ

d)

ઉજ્જડ પ્રદેશ

13.

'આપ સમો નહિ મિત્ર' એટલે.......................

a)

આત્મશ્લાધા

b)

આત્મચિંતન

c)

આપબળ

d)

આત્મગૌરવ

14.

ભણવાથી શું નીપજે છે ?

a)

પૈસા

b)

પંડિત

c)

મૂર્ખ

d)

વિદ્યાર્થી

15.

વેર અને પાપ શાનાથી દૂર થાય છે ?

a)

પૂણ્ય કરવાથી

b)

મિત્રભાવથી

c)

દુશ્મનાવટથી

d)

શત્રુતાથી