Worksheetsઇતિહાસ જાણવાના સ્ત્રોત
Total questions: 10
Worksheet time: 5mins
તાડપત્રોનું લખાણ નીચેના માંથી કઈ લિપિમાં જોવા મળ્યું છે?
પાંડુ
બ્રાહ્મી
પાલી
સંસ્કૃત
ભોજપત્રો નીચેનામાંથી ક્યાં વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવતા હતા?
ભોજક
પીપળો
ભૂર્જ
લીમડો
ધાતુ કે પથ્થર પર કોતરાવેલ લેખ એટલે?
શિલાલેખ
તામ્રલેખ
અભિલેખ
ધાતુલેખ
આપણાં દેશમાં અભિલેખાગાર ક્યાં આવેલું છે?
મુંબઈ
દહેરાદૂન
દાહોદ
દિલ્હી
તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે...................
અભિલેખ
તામ્રપત્ર
ભોજપત્ર
ધાતુલેખ
પુરાતાત્વિક અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવાની પદ્ધતિ કઈ છે?
કાર્બન ડેટિંગ પદ્ધતિ
નિદર્શન પદ્ધતિ
કાર્બન ટાઈમ પદ્ધતિ
ડેટિંગ પદ્ધતિ
અભિલેખો સાચવવામાં આવે તે જગ્યાને શું કહેવામાં આવે છે?
છાપગર
પત્રાલેખાગાર
અભિલેખાગાર
સિનેગાર
ડિસેમ્બર 2000 માં વર્તમાનપત્રોમાં આવેલી બનાવોની ચિત્રાત્મક રજૂઆત એટલે...........
ફોટો ગેલેરી
બુક ગેલેરી
અભિલેખ ગેલેરી
મિલેનિયમ ગેલેરી
પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો?
કાપડ
કાગળ
ભૂર્જ વૃક્ષની આંતરછાલ
ચામડું
નીચેના પૈકી ક્યો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી?
અભિલેખો
તામ્રપત્રો
ભોજપત્રો
વાહનો
