NEW
Font size
Worksheets૭ મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
Total questions: 10
Worksheet time: 5mins
મૌર્ય વંશની જાણકારી મેળવવા ક્યા સ્ત્રોત નો સમાવેશ થતો નથી ?
અર્થશાસ્ત્રનો
ઇન્ડિકા નો
મેઘદૂતનો
મુદ્રા રાક્ષસ નો
ચાણક્ય કયા ગોત્રના હતા ?
ભારદ્વાજ
કૌટિલ્ય
વરૂણ
અત્રી
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ક્યો ગ્રીક રાજદુત આવ્યો હતો ?
નિકેતર
સિકંદર
મેગે સ્થનિસ
યુઆંન સ્વાંગ
ચાણક્ય ક્યાં વિષયમાં નિપુણ હતા ?
અર્થશાસ્ત્ર
તર્કશાસ્ત્ર
સમાજશાસ્ત્ર
માનસશાસ્ત્ર
મૌર્ય વંશના અંતિમ શાસક કોણ હતો ?
સંપ્રતીઓ
બૃહ દ્રથ
જૈલોક
કુણાલ
ચંદ્રગુપ્ત ના અવસાન મગધની ગાદીએ કોણ આવ્યો હ તું ?
કુણાલ
દશરથ
દેવવર્મા
બિંદુસાર
ગુજરાતના અશોકનો શિલાલેખ કયા જીલ્લામાં આવેલો છે ?
અમરેલી
જુનાગઢ
સુરેન્દ્રનગર
રાજકોટ
અશોક ના પિતા નું નામ શું હતું ?
બીબી સાર
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ
જૂનાગઢમાં પુષ્પા ગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?
મલાવ તળાવ
સુદર્શન તળાવ
સહસ્ત્રલિંગ તળાવ
મુનસર તળાવ
અશોકે ક્યાં બૌદ્ધ સાધુ ના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રો નું શરણું લીધું ?
ગૌતમ બુદ્ધ
ઉપગુપ્ત
આનંદ
મોગલી પૂત
