WorksheetsNmms 7
Total questions: 12
Worksheet time: 6mins
સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણ ની કઈ રીતે પહોંચે છે?
ઉષ્મા વિકિરણ
ઉષ્માનયન
ઉષ્માવહન
આપેલ તમામ
કયા રંગની વસ્તુ ઉષ્મા નું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?
કાળો
સફેદ
લીલો
લાલ
98.6°F=............°C
37
42
60
35
બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ફોસ્ફરસ
હાઇડ્રોજન
હિલિયમ
કાર્બન ડાયોક્સાઇડ
કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ છે?
પિત્તળ
મેગ્નેટાઇટ
સ્ટેનલેસ સ્ટીલ
પોલાદ
વિનેગર માં કયો એસિડ રહેલો છે?
ઓકઝેલિક એસિડ
એસિટીક એસિડ
એસ્કોર્બિક એસિડ
એમિનો એસિડ
ધૃવ પ્રદેશ ની નજીક આવેલો દેશ નીચેના પૈકી કયો છે?
યુગાન્ડા
અલાસ્કા
કેન્યા
યુ કે
ટોઉકાન શું છે?
લાંબી મોટી ચાંચવાળું પક્ષી
સિંહ જેવી પૂંછડી વાળુ પક્ષી
માથે રૂપેરી સફેદ કેસ વાળુ પક્ષી
વૃક્ષની છાલ ઉખાડી ખાતું પક્ષી
ઠંડી હવા ગરમ હવા કરતાં કેવી હોય છે?
હલકી
ભારે
ધીમી
તેજવાળી
ચક્રવાત અંગેની ચેતવણી ની જાહેરાત કેટલા કલાક પહેલા કરવામાં આવે છે?
6
14
73
24
પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું?
0° અક્ષાંસ
60° અક્ષાંસ
30°અક્ષાંસ
120°અક્ષાંસ
જલધારા ક્ષમતા સૌથી વધુ કઈ જમીનમાં જોવા મળે છે?
ચીકણી ભૂમિ
છિદ્રાલુ ભૂમિ
રેતાળ ભૂમિ
રેતી અને ક્લાન નું મિશ્રણ
