NEW
Font size
WorksheetsEducation quiz
Total questions: 10
Worksheet time: 5mins
નાની વહુએ સાસુમા આગળ ચાડી ખાધી. ક્રિયાપદ ઓળખો.
નાની
નાની
ચાડી ખાધી
આગળ
"સંકડાશ" વિરોધી શબ્દ જણાવો.
જાજરમાન
શક્તિમાન
મોકળાશ
વિશાળ
જીવ રેડી દેવો રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
બીજા માટે જીવવું
મન પરોવીને કામ કરવું
જોર જોરથી રડવું
દુઃખ લગાડવું
આપેલ ચિત્ર ધોરણ સાતના ગુજરાતીના કયા પાઠ માંથી લેવામાં આવેલ છે?
સિંહની દોસ્તી
જીવરામ ભટ્ટ
આવ ભાણા આવ
ફાટેલી નોટ
ઘોડે સવાર યુવાનને ગ્રામમાતા પાસે શું માગ્યું?
શેરડી
શેરડીનો રસ
પાણી
કર
સુરત શહેર કઇ નદીના કિનારે આવેલું છે?
મહી
નર્મદા
તાપી
વિશ્વામિત્રી
ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે.....
ગમે તેવા હોય તો પણ ચાલે
અક્ષરો તો મોતીના દાણા જેવા હોવા જોઈએ
મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ
બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ
માતાનો પ્રેમ કેવો હોય છે?
ચળકતીથી ચાંદની જેવો
વરસતી વાદળી જેવો
એક સરખા પ્રવાહ જેવો
ગંગાના નીર જેવો
ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે?
રાજપીપળા
સુરત
સાતપુડાના જંગલોમાં
નર્મદાના જંગલોમાં
ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે?
કતારગામ
બારડોલી
વરાછા
હરીપુરા
