NEW
Font size
WorksheetsBVP PRIMARY 2
Total questions: 15
Worksheet time: 5mins
ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાં વહેતી એકમાત્ર નદી કઈ છે ?
Which is the only river that flows through most districts in Gujarat?
સાબરમતી
SABARMATI
તાપી
TAPI
મહી
MAHI
નર્મદા
NARMADA
સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું છે ?
Which place of Indus Valley Civilization is located in Gujarat?
હડપ્પા
Harappa
મોહેજો-દરો
Mohenjo-Daro
પાલીતાણા
PALITANA
ધોળાવીરા
Dholavira
બિહુ લોકનૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે ?
Bihu folk dance is a folk dance of which state?
ગુજરાત
Gujarat
આસામ
Assam
રાજસ્થાન
Rajasthan
પંજાબ
Punjab
દેશની પ્રથમ બોટ લાઈબ્રેરી કયા રાજ્યમાં શરૂ થઈ છે?
Country's first boat library started in which state?
ગુજરાત
Gujarat
પશ્ચિમ બંગાળ
West Bengal
મહારાષ્ટ્ર
Maharashtra
કેરલ
Kerala
કાન ના હોય તેવું પ્રાણી કયું છે ?
Which animal has no ears?
હાથી
Elephant
સાપ
Snake
કુતરો
Dog
બિલાડી
Cat
ઉકાઇ યોજના કઈ નદી ઉપર આવેલ છે ?
Ukai Yojana is located on which river?
તાંબાનો સૌથી મોટો ભંડાર કયા રાજ્યમાં આવેલ છે ?
Which state has the largest deposit of copper?
રાજસ્થાન
Rajasthan
ગુજરાત
Gujarat
મહારાષ્ટ્ર
Maharashtra
તમિલનાડુ
Tamil Nadu
ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે?
Ghumar is a folk dance of which state?
ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ મોટો જિલ્લો કયો છે?
Which is the largest district of Gujarat in terms of area?
વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર ક્યાં આવેલું છે ?
Where is the world's largest ship breaking center located?
અલંગ, ભારત
ALANG BHARAT
શાંઘાઈ, ચીન
SANGHAI CHINA
સિયોલ, દક્ષિણ કોરિયા
SIYOL S.KORIA
ટોક્યો, જાપાન
TOKYO JAPAN
અવકાશયાત્રા કરનાર પ્રથમ ભારતીય કોણ છે ?
WHO IS THE FIRST INDIAN TO TRAVELIN SPACE ?
કલ્પના ચાવલા
Kalpana Chawla
રાકેશ શર્મા
Rakesh Sharma
સુનીતા વિલિયમ્સ
Sunita Williams
પૂજા મિસરા
PUJA MISRA
ફોટામાં દર્શાવેલ મહાન ભારતીય હોકી ખેલાડીનું નામ આપો
Name the great Indian hockey player shown in the Image
ધ્યાનચંદ
Dhyan Chand
ધનરાજ પિલ્લાઇ
Dhanraj Pillay
યશપાલ સિંહ
Yaspal sinh
રાહુલ દ્રવિડ
Rahul Dravid
2021 ટોક્યો ઓલમ્પિકમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવનાર આ ખેલાડીનું નામ જણાવો
Name the athlete who will bring gold to India in 2021 Tokyo Olympics
નીરજ ચોપડા
Neeraj Chopra
ગગન નારંગ
GAGAN NARANG
યોગેશ્વર દત્ત
YOGESVAR DUTT
રવિકુમાર દહિયા
Ravi Kumar Dahiya
ચિત્રમાં દર્શાવેલ ભારતીય મહિલા ક્રિકેટરનું નામ શું છે ?
What is the name of the Indian women cricketer shown in the picture?
મિતાલી રાજ
Mithali Raj
હરમનપ્રીત કોર
Harmanpret Kaur
સ્મ્રીતી માંન્ધાના
Smriti Mandhana
જુલન ગૌસ્વામી
Jhulan Goswami
હનુમાનજી ના હાથમાં રહેલ પર્વત પર કઈ જડીબુટ્ટી છે?
Which herb is on the mountain in Hanumanji's hand?
સંજીવની
Sanjeevani
તુલસી
Tulsi
લીમડો
Neem
કુવારપાઠું
Aloe Vera
