Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Alphabet - EPL PRE TEST QUIZ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારત ના પ્રધાનમંત્રી કોણ છે ?

a)

નરેન્દ્ર મોદી

b)

મનમોહન સિંહ

c)

રાહુલ ગાંધી

d)

સોનિયા ગાંધી

2.

તાજમહેલ કયાં આવેલ છે?

a)

દિલ્હી

b)

આગ્રા

c)

અમદાવાદ

d)

મુંબઈ

3.

ભારત ની રાજધાની કઇ છે ?

a)

ગાંધીનગર

b)

દિલ્હી

c)

જયપુર

d)

ચેન્નઈ

4.

અમદાવાદમાં આવેલું સૌથી મોટું સ્ટેડિયમનું નામ શું છે ?

a)

Modi સ્ટેડિયમ

b)

સરદાર પટેલ સ્ટેડિયમ

c)

એડન ગાર્ડન

d)

શિવજી સ્ટેડીયમ

5.

ખાટા ફળો માં ક્યું વિટામિન વધુ હોય છે?

a)

C

b)

A

c)

B

d)

D

6.

વિરાટ કોહલી ની પત્ની નું નામ શું છે?

a)

અનુષ્કા શર્મા

b)

કરીના કપૂર

c)

વિદ્યા બાલન

d)

શિલ્પા શેટ્ટી

7.

શૂન્ય ની શોધ કોણે કરી ?

a)

આર્ય ભટ્ટ

b)

ચાણક્ય

c)

ક્રિષ્ના મૂર્તિ

d)

અબ્દુલ કલામ

8.

ગાંધી જયંતિ ક્યારે ઉજવામાં આવે છે ?

a)

૨ ઓક્ટોબર

b)

૧૫ મી ઓગસ્ટ

c)

૨૬ મી જાન્યુઆરી

d)

૧૪ નવેમ્બર

9.

પિંક સિટી તરીકે કયું શહેરોજનીતું છે ?

a)

મુંબઈ

b)

હૈદરાબાદ

c)

અમૃતસર

d)

જયપુર

10.

ફેસ બુક ના સ્થાપક નું નામ શું છે?

a)

માર્ક ઝુકરબર્ગ

b)

મુકેશ અંબણી

c)

હેન્રી ફોર્ડ

d)

Elon Musk