wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

KBC-કૌન બનેગા ચેમ્પિયન

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયુ?

a)

સરદાર પટેલ

b)

ઇંદુલાલ યાજ્ઞિક

c)

શ્યામજીક્રુષ્ણ વર્મા

d)

ગાંધીજી

2.

ગુજરાતનું સૌ પ્રથમ 3 D થિયેટર ક્યા આવેલું છે?

a)

સાયંસ સીટી-જામનગર

b)

સાયંસ સીટી-જુનાગઢ

c)

સાયંસ સીટી-અમદાવાદ

d)

સાયંસ સીટી-અમરેલી

3.

વિશ્વ પ્રસિધ્ધ બિલિયર્ડ ખેલાડીનું નામ જણાવો?

a)

સરિતા ગાયકવાડ

b)

ગીત શેઠી

c)

સાનિયા મિર્જા

d)

સચીન તેંદુલકર

4.

ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે?

a)

ઇંદ્રોડા પાર્ક-ગાંધીનગર

b)

સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

c)

કમલા નહેરુ ઝુઓલોજીકલ પાર્ક - અમદાવાદ

d)

શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય-જૂનાગઢ

5.

તાજેતરમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કચ્છના કઇ વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો?

a)

નારાયણ જોષી

b)

દિલિપ જોષી

c)

શંકર જોષી

d)

નરેંદ્ર જોષી

6.

ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યા આવેલી છે?

a)

રાજકોટ

b)

તળાજા

c)

કેશોદ

d)

બાલાછડી

7.

કાંકરીયા તળાવ કોને બંધાવ્યું હતું ?

a)

અકબર

b)

અહમદશાહ

c)

કુતુબુદ્દીન ઐબક

d)

શિવાજી

8.

હેલ્લારો ફિલ્મ કચ્છના ક્યા પ્રવાસન સ્થળ પરથી બની ?

a)

ધોળાવીરા

b)

કાળો ડુંગર

c)

વ્રજવાણી

d)

અંબેધામ

9.

સોલંકી વંશના રાજવી કુમાળપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો ?

a)

સિધ્ધરાજ જયસિંહ

b)

જય ભિખરી

c)

સ્વામી વિવેકાનંદ

d)

હેમચંદ્રાચાર્ય

10.

પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?

a)

તારા મંદિર

b)

કીર્તિ મંદિર

c)

ગાંધી મંદિર

d)

સુર્ય મંદિર

11.

સ્વામી દયાનંદ સસ્રસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો ?

a)

માનવીની ભવાઇ

b)

બોધ પ્રકાશ

c)

સત્યાર્થ પ્રકાશ

d)

સત્યના પ્રયોગો

12.

એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય ?

a)

વાયુ

b)

શંકર

c)

અગ્નિ

d)

સુર્ય

13.

ઉકાઇ બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે ?

a)

સાબરમતી

b)

મહી

c)

નર્મદા

d)

તાપી

14.

સર્વોચ્ચ અદાલતના સૌ પ્રથમ ગુજરાતી ન્યાયમુર્તિ કોણ હતા ?

a)

આનદીબેન પટેલ

b)

નરેંદ્ર મોદી

c)

હરીલાલ કણિયા

d)

વિજ્ય રુપાણી

15.

ગાંધીજ્યતી દુનિયાભરમાં બીજા કયા નામે ઓળખાય છે ?

a)

આંતરરાષ્ટ્રીય વ્યસનમુક્તિ દિવસ

b)

આંતરરાષ્ટ્રીય ખાદી દિવસ

c)

આંતરરાષ્ટ્રીય અપરિગ્રહ દિવસ

d)

આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

16.

મહાનવલકથા "સરસ્વતી ચંદ્ર " ના લેખક કોણ છે ?

a)

ક.મા.મુનશી

b)

હોમી ભાભા

c)

ઝવેરચંદ મેઘાણી

d)

ગોવર્ધનરામ ત્રિપાઠી

17.

ગુજરાતમાં જીરા અને વરિયાળીના વેપાર માટે સૌથી મોટું કેંદ્ર ક્યું શહેર છે ?

a)

જુનાગઢ

b)

ઉંઝા

c)

આખજ

d)

અમરેલી

18.

વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર સંશોધકોને ક્યા એવોર્ડથી નવાજવામાં આવે છે?

a)

અબ્દુલ કલામ એવોર્ડ

b)

વિક્રમ સારાભાઇ એવોર્ડ

c)

પ્રેમાનંદ એવોર્ડ

d)

કલ્પના ચાવલા એવોર્ડ

19.

ગુજરાતમાં સૌથી મોટો મરીન પાર્ક ક્યા આવેલો છે?

a)

જામનગર

b)

પોરબંદર

c)

જુનાગઢ

d)

ભાવનગર

20.

ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞે શુન્યનો આવિષ્યકાર કર્યો હોવાનું મનાય છે ?

a)

બ્રહ્મ ગુપ્ત

b)

ડો.વિક્રમ સારાભાઇ

c)

ઇંદુમતીબેન શેઠ

d)

હોમીભાભા