wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ample quiz day 3

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

અણહિલપૂર પાટણ ની સ્થાપના કોને કરી હતી ?

a)

મૂળરાજ સોલાંકી

b)

વનરાજ ચાવડા

c)

જાય શિખરી

d)

કરણ ઘેલો

2.

ગુજરાત માં ન્યાયપ્રિય સ્ત્રી સાશક તરીકે કોણ ઓળખાય છે ?

a)

મીનળ દેવી

b)

ચોળા દેવી

c)

ઉદય મતિ

d)

દેવલ દેવી

3.

અમદાવાદ ની સ્થાપના કઈ સલમા થઇ હતી ?

a)

1411

b)

1445

c)

1011

d)

1465

4.

ક્યાં સત્યાગ્રહ ના લીધે વલ્લભભાઈ પટેલ કહેવાય ?

a)

ખેડા

b)

બારડોલી

c)

બોરસદ

d)

ચંપારણ

5.

ગુજરાત વિધાનસભા ના પ્રથમ અઘ્યક્ષ કોણ હતા...

a)

અંબાલાલ શાહ

b)

અંબાલાલ જોશી

c)

અંબાલાલ મોદી

d)

અંબાલાલ ત્રિવેદી

6.

ગાંધીજી એ ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે કરી?

a)

1918

b)

1919

c)

1920

d)

1924

7.

સલ્તનત યુગ મા ગુજરાત નુ કયું બંદર સમૃદ્ધ હતું?

a)

ઓખા

b)

દિવ

c)

દમણ

d)

ખંભાત

8.

મહાગુજરાત જનતા પરિસદ ની યોજના ક્યારે શરુ કરવામાં આવી હતી?

a)

1960

b)

1956

c)

1958

d)

1963

9.

ગુજરાત માં સૌ પ્રથમ પંચાયતી રાજ ની શરૂઆત કોને કરી હતી ?

a)

1963

b)

1965

c)

1960

d)

1962

10.

ગાંધીજી આફ્રિકા થી ભારત પરત ક્યારે ફર્યા હતા ?

a)

1911

b)

1912

c)

1913

d)

1915

11.

બ્રહ્મકુંડ વાવ કયાવ આવેલી છે ?

a)

મેહસાણા

b)

પ્રભાસ પાટણ

c)

વઢવાણ

d)

સુરત

12.

આશાપુરા વાવ ક્યાં આવેલી છે ?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

રાજકોટ

d)

અમરેલી

13.

ગુજરાત નો સૌથી ઊંચો પર્વત કયો છે ?

a)

ચોટિયા

b)

પાવાગઢ

c)

ગિરનાર

d)

સહ્યદવી

14.

ઇડર ના ડુંગર ની ઊંચાઈ કેટલી છે ?

a)

243m

b)

1117m

c)

1147m

d)

253m

15.

રટનમાળ ની તેજકરી ઓ કાયા જિલ્લા માં આવેલ છે ?

a)

દાહોદ

b)

અરવલ્લી

c)

દ્વારકા

d)

જામનગર

16.

કચ્છ જિલ્લા નો સૌ થી ઉચોં ડુંગર કયો છે ?

a)

કાળો

b)

ધીણોધર

c)

ગારો

d)

ખડિયો

17.

સૌથી ઓછો ભૂકંપ કાયા દેશ માં આવે છે ?

a)

ચીન

b)

રસિયા

c)

કેનેડા

d)

ભારત

18.

સિંહ ને કેટલા દાંત હોય છે ?

a)

25

b)

32

c)

26

d)

40

19.

કયા દેશ પાસે સૌથી વધુ હથિયાર છે ?

a)

ઈરાન

b)

ચીન

c)

અમેરિકા

d)

રસિયા

20.

ભારત માં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ?

a)

મેઘાલય

b)

જૂનાગઢ

c)

કેદારનાથ

d)

રાજકોટ