Font size
Worksheets11 PSYCHOLOGY CH 10
Total questions: 16
Worksheet time: 8mins
1879 માં જર્મનીની લીપજિંગ યુનિવર્સિટી માં વિલ્હેમ વુંટે કોણે સૌ પ્રથમ મનોવેજ્ઞાનિક પ્રયોગશાળા ની સ્થાપના કરી?
વોટસન
વિલ્હેમ્ વુન્ટ
સ્કિનર
જેમ્સ
ચેતના વિશે ની આપેલી સમજૂતી ચકાસી જવાબ આપો.
ઝોન લોક - મનના વિચારોનું પ્રત્યક્ષીકરણ
વિલિયમ જેમ્સ - વિચારોના પ્રવાહ
બંને સાચા
બંને ખોટા
પ્રથમ સાચું
બીજી સાચું
ચેતનાની ૫ અવસ્થાઓ છે તે કઈ સાચી છે જણાવો.
૧ સભાન ૨ બિન સભાન ૩ પૂર્વ સભાન ૪ નિમ્ન સભાન ૫ અભાન અવસ્થા
૧૨૩ સાચી
૨૩૪ સાચી
૩૪૫ સાચી
બધી સાચી
ચેતનાની સભાનતા ની ચરમસીમા કઈ પરિસ્થિતિમાં સમજાય છે . ઉ.દા. બસમાં ચડતા હોઇએ અને બસનું ઉપાડવું આપને અતિ સભાન બનાવી દે છે.
સામાન્ય સંજોગોમાં
કટો કટી ની પરિસ્થિતિ
ચેતનાની એવી અવસ્થા જે સતત સક્રિય ૨૪*૭ હોવા છતાં જેનાથી આપણૅ સભાન હોતા નથી. દા. ત હોર્મોન્સ માં ફેરફાર,લોહી માં સાકર નું પ્રમાણ ,કંઠ ગ્રંથિ માંથી થાઇરોક્ષીન નું ઝરવું.
પૂર્વ સભાન
બિન સભાન
નિમ્ન સભાન
ચેતનાની એવી અવસ્થા જેમાં " હૈયે છે પણ હોઠે નથી" એવી વિગતો સૂચવે છે. (વિગતની ચાવી મળે તો પુંનઃ યાદ આવે Recall)
પૂર્વ સભાન
બિન સભાન
નિમ્ન સભાન
સૌ પ્રથમ અચેતન મનનો ખ્યાલ કોણે રજૂ કર્યો. (હિમશિલાનુ ઉદાહરણ )
આર્નોલ્ડ લુડવિગ
વિલિયમ જેમ્સ
ડો. સિગ્મંડ ફ્રોઈડ
સ્કિનર
નીચેના પુરાનામ સાચા છે કે ખોટા જણાવો.
EEG - ઇલેક્ટ્રો એનસીફેલોગ્રામ
REM - રેપિડ આઇ મૂવમેન્ટ
1 સાચું
2 સાચું
બંને સાચું
બંને ખોટા
નિંદ્રામાં અવસ્થા તબક્કા /સમય 1સેકંડ/અને કયા તરંગો બધી વિગતો ચકાસી જવાબ આપો.
1 જાગ્રત -8થી13 મોજા (આલ્ફા)
2 ની.પ્રથમ -4થી8 (થીટા )
3 ની. દ્વિતિય-13થી16
4.તૃતીય - ડેલ્ટા (મંદ તરંગ નિંદ્રા)
5.ચતુર્થ -90 મિનિટ (વિરોધાભાસી નિંદ્રા)
બધી વિગતો સાચી
બધી વિડતો ખોટી
કોના માટે મુજબ. " સ્વપ્ન એ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે." " સ્વપ્નો નિંદ્રા નું રક્ષણ કરે છે"
ગુડ ઈન્ફ
ડો.સિગ્મંડ ફ્રોઈડ
ડિમોન્ડ અને વોલ્પોર્ટ
વોટ સન
કોના સંશોધનો માં દર્શાવ્યું છે કે સ્વપ્નમાં બહારના ઉદીપકો નો સમાવેશ થાય છે. દા. ત પાણીનો છંટકાવ,એલારામ ની ઘંટડી = સ્વપ્નમાં પરીક્ષાનો બેલ
ગુડ ઈન્ફ
ડો.સિગ્મંડ ફ્રોઈડ
ડિમોન્ડ અને વોલ્પોર્ટ
વોટ સન
અષ્ટાંગ યોગ ની સમજૂતી કોણે આપી છે.
(બહિરંગો - યમ,નિયમ,આસન, પ્રાણાયામ,પ્રત્યાહાર)
(અંતઃ અંગો - ધારણા,ધ્યાન,સમાધિ)
મહેશ યોગી
મહર્ષિ પતંજલિ
બાબાનાથ
શંકરાચાર્ય
ભવાતિત ધ્યાન ની સમજૂતી કોણે આપી છે.
મહેશ યોગી
મહર્ષિ પતંજલિ
બાબાનાથ
શંકરાચાર્ય
આપેલ વિકલ્પોમાંથી ૩ સાચા વિકલ્પો પસંદ કરો.
મનો ઔષધો ના પ્રકાર અને તેમાં શેનો સમાવેશ થાય.
ખીનતા પ્રેરક - મદ્ય ,દારૂ ,અફીણ
ક્રોધ પ્રેરક - અફીણ
ઉતેજક ઔષધો - એમાફેટેમાઈન્સ,કોકેઇન
ચિત્ત ભ્રામક - એક એસ. ડી ,ભાંગ
હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્ત્ બે તત્વોનું બનેલું છે ૧, શરીર ૨, આત્મા. આમ શરીરના પ્રકાર કયા છે?
સ્થૂળ શરીર
સૂક્ષ્મ શરીર
કારણ શરીર
તમામ જવાનો સાચા
ભારતીય મનોવિજ્ઞાન અનુસાર આ ચાર " જાગ્રત ,સ્વપ્ન, સુષુપ્તિ, તુરિય,"
ચેતના
ધ્યાન
મન
આત્મા
