wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 5

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

કોના મત મુજબ સામાન્યરીતે વર્તન એ પ્રગટ અને અપ્રગટ એમ બે પ્રકારનું હોય છે.

a)

બોધાત્મક અભિગમ

b)

જ્ઞાનાત્મક અભિગમ

c)

વર્તન વાદી અભિગમ

d)

અન્ય

2.

સામાન્યરીતે બોધન એટલે શું?

a)

જાણવાની ક્રિયા

b)

સમજવાની ક્રિયા

c)

ઉકેલવાની ક્રિયા

d)

એક પણ નહિ

3.

કોના મતે બોધાતમક પ્રક્રિયા એટલે વિચારો,લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાના દરેક અંગત રીતે અનુભવે છે તે..

a)

સેન્ટ્રોક

b)

જોહન વોન ન્યુમેન

c)

હર્બટ સિમોન

d)

અન્ય

4.

માહિતી પ્રક્રિયાકરણ અભિગમ જેનો ઉદભવનો આધાર "કમ્પ્યુટર મશીન" છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

કમ્પ્યુટર રૂપક

b)

કેલ્ક્યુલેટર રૂપક

c)

પ્રિન્ટર રૂપક

d)

અન્ય

5.

પ્રથમ આધુનિક કોમ્પુટર ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી?

a)

જોન વોન ન્યુમેન

b)

હર્બટ સિમોન

c)

વેક્સલર

d)

અન્ય

6.

માનવમન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ વચ્ચે ની તુલના કોના દ્વારા કરવામાં આવી હતી?

a)

જોન વોન ન્યુમેન

b)

હર્બટ સિમોન

c)

વેક્સલર

d)

અન્ય

7.

વિચારણા એક એવી પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતીકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે.આ વ્યાખ્યા કોણે આપી?

a)

વોરેન

b)

સિલ્વરમેન

c)

સિકરેલી મેયર

d)

અન્ય

8.

વિચારણાના લક્ષણો કયાં સાચા છે જણાવો.

૧ શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય

૨ પ્રતીકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા

૩ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે

૪ મોટેભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત

૫ શોધખોળ ની માનસિક પ્રક્રિયા

a)

૧ ૩ અને ૪ સાચું

b)

૧ અને ૨ સાચા

c)

બધા સાચા

d)

બધા ખોટા

9.

અમુક નિયમો અનુસાર લક્ષણોનું પરસ્પર મિલન કે ગોઠવણ એટલે "સંકલ્પના" આ વ્યાખ્યા કોણે આપી?

a)

હુલ્સ ઇગેથ અને ડીજ

b)

સેંટ્રોક

c)

વોરેન

d)

સિલવતમેન

10.

સંકલ્પના આપણને ઘણું બધું યાદ રાખવા માંથી મુક્તિ આપે છે જેને કયા નિયમ તરીકે ઓળખાય ? દા. ત કોયલ નું વર્ણન

a)

સ્મૃતિના કરકસર નો નિયમ

b)

સ્મૃતિના સંગઠન નો નિયમ

c)

સ્મૃતિના પ્રમાણીકરણ નો નિયમ

d)

અન્ય

11.

નિગમન એટલે નિષ્કર્ષ સાર પરિણામ કે ફલશ્રુતિ. નિગમનલક્ષી તર્ક શેના આધારે કરવામાં આવે છે?

a)

પૂર્વધારણા કે માન્યતાઓને ને આધારે

b)

સમસ્યાઓ ને આધારે

c)

પરિણામો ને આધારે

d)

અન્ય

12.

જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને કઈ તર્કક્રિયા કહેવાય?

a)

નિગમન લક્ષી

b)

વ્યાપ્તિ લક્ષી

c)

સમસ્યા લક્ષી

d)

અન્ય

13.

સમસ્યા ઉકેલ અંગેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો

૧ એક એવી વિચારણા જે લક્ષ્ય તરફ દોરે

૨ એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ શક્ય ના હોય

a)

૧ વિધાન સાચું

b)

૨ વિધાન સાચું

c)

બંને વિધાન ખોટા

d)

બંને વિધાન સાચા

14.

આ વ્યાખ્યા કોણે આપી

સમસ્યા ઉકેલ નો અર્થ અવરોધોને દુર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો..

a)

વિટીંગ અને વિલિયમ્સ

b)

બેરોન

c)

વિકલાર

d)

અન્ય

15.

તરત કે થોડા સમય બાદ કોઈ સમસ્યાની ખાતરી આપે તથા ગુણાકાર, સરવાળા,ભાગાકાર, બાદબાકી વગેરે કઈ વ્યૂહરચનાના ઉ.દા છે?

a)

અલ્ગોરિધમ

b)

હ્યુરી સ્ટીક

c)

સમસ્યા અવકાશ

d)

અન્ય

16.

કઈ વ્યૂહરચના માં વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાને નાના નાના પેટા વિભાગોમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે?

a)

અલ્ગોરિધમ

b)

હ્યુરી સ્ટીક

c)

સમસ્યા અવકાશ

d)

અન્ય

17.

નિર્ણય પ્રક્રિયામાં વિકલપોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પને પસંદ કરવામાં આવે છે.આ વ્યાખ્યા કોની છે?

a)

મોર્ગન

b)

સેન્ટ્રોક

c)

બીને

d)

સાયમન

18.

સાવેદનિક માહિતી ની સીધી મદદ લિધવીના વસ્તુઓ કે ઘટનાઓને મનમાં ને મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા એટલે શું?.

a)

કલ્પના

b)

નિયમ

c)

તારણ

d)

પરિણામ

19.

કલ્પનાના બે સાચા સ્વરૂપો સિલેક્ટ કરો.

a)

વાસ્તવિક

b)

ઈચ્છાપૂરક

c)

સર્જનાત્મક

d)

આવેગાતમક

20.

વિધાનો ની સત્યતા તપાસો

૧ રોજબરોજની સર્જનાત્મકતા - નિરીક્ષણ, વિચારણા, સમસ્યા ઉકેલ માં દેખાય

૨ વિશિષ્ટ પ્રતિભા સર્જકતા - સર્જનાત્મક સિધ્ધિઓ માં જોવા મળે.

a)

૧ વિધાન સાચું

b)

૨ વિધાન સાચું

c)

બંને વિધાન સાચા

d)

બંને વિધાન ખોટા

21.

આ શેના સોપાનો છે?

૧ તૈયારી

૨ સેવન

૩ વિચારનો ઝબકાર

૪ મૂલ્યાંકન

a)

સર્જનાત્મકતા

b)

વ્યુહ રચના

c)

નિર્ણય પ્રક્રિયા

d)

અન્ય