NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 4
Total questions: 25
Worksheet time: 13mins
ખાદ્યપદાર્થ પર કોસ્ટિકસોડાનું દ્રાવણ નાખ્યા પછી મોરથુંથુંના દ્રાવણ ના 2-3 ટીંપા નાખતા મોરપીંછ રંગમાં પરિવર્તન પામે છે તો તે
વિટામિન છે
પ્રોટીન છે
ચરબી છે
કાર્બોદિત છે
નીચેનામાંથી ક્યુ ખોરાકસંગ્રહ કરતું મૂળ નથી?
મૂળા
આદું
ગાજર
શક્કરિયા
ચુંબક નો સૌથી નાનો એકમ કયો છે?
ડોમેઈન કહે છે.
મેગ્નેટિક એરિયા કહે છે.
મેગ્નેટિક ફિલ્ડ કહે છે.
ડાઈન કહે છે.
TDS નું પૂરું નામ શું છે?
ટોટલ ડિઝોલ્ડ સોલિડ
ટોટલ ડર્ટી સિસ્ટમ
ટોટલ ડીઝાસ્ટર સિસ્ટમ
ટોટલ ડેવેલોપ સોલિડ
રાષ્ટ્રીય વિજ્ઞાનદીન ક્યારે ઉજવવામાં આવે છે??
21 એપ્રિલ
4 એપ્રિલ
5 માર્ચ
28 ફેબ્રુઆરી
વીર સાવકર એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે???
કાંચી
પોર્ટ બ્લેર
કટક
અગરતલા
ઇ.સ.૧૪૮૪માં પતઈ રાવળને હરાવી કોણ એ પાવાગઢ કબજે કર્યો???
સુલતાન અહમદશાહ
અલ્લાઉદ્દીન ખલજી
મહંમદ બેગડો
ઔંરગઝેબ
આ રાજ્યને વિશેષ રાજ્યનો દરરજો આપવામાં આવ્યો નથી???
ઝારખંડ
ઉત્તરાખંડ
ત્રિપુરા
આસામ
સાંભળનાર કોઈ હતું જ નહીં.- આમાં સાંભળનાર એ કયા કૃદંત નો પ્રકાર છે જણાવો.
ભૂતકૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
હેત્વર્થ કૃદંત
રોહા ફોર્ટ (કિલ્લો) કચ્છના કયા તાલુકામાં આવેલ છે???
ભચાઉ
નખત્રાણા
મુન્દ્રા
અબડાસા
150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ?
8
9
10
11
જો દૂધ અને પાણીમાં 20 લીટર મિશ્રણ માં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય?
40 લીટર
19.6 લીટર
20 લીટર
10 લીટર
સંખ્યા 1,11,11,111ને કઇ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય?
37
67
87
73
અરીસામાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો સરખા દેખાય?
10
11
12
13
આગ ઓલાવવા માટે નીચેનામાંથી ક્યુ વાયુ જરૂરી છે?
નાઇટ્રોજન
અંગાર વાયુ
ઓક્સિજન
ક્લોરીન
ભીષણ દુષ્કાળ ને નિરૂપતિ ગુજરાતી નવલકથાકે જેના ઉપરથી ફિલ્મ બનેલ છે તે .....
માનવીની ભવાઈ
ગ્રામ લક્ષ્મી
ભવની ભવાઈ
ઝેર તો પીધા જાણી જાણી
લોકવાયકા મુજબ કચ્છ ના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયો નામના કૂતરા અને લાલિયો નામના ગધેડા સાથે વણાયેલ છે???
સંત હાજીપીર
સંત કરોલ પીર
સંત રોહીદાસ
મેકરણ દાદા
' કર્મભૂમિ' કોના સમાધિ સ્થળ તરીકે ઓળખાય છે???
શંકરદયાલ શર્મા
ચંદ્રશેખર
દેવલાલ
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
જો આજે સોમવાર હોય તો 61 દિવસ પછી કયો વાર હશે?
બુધવાર
ગુરુવાર
મંગળવાર
શનિવાર
fill in the blank :
If you don't hurry, you_________the train.
will miss
would miss
missed
will missed
fill in the blank :
He ______ill since last week.
was
has
had been
has been
IHG,FED,???
LKJ
ONM
CBA
TSR
નીચેનામાંથી કોણ બીજાથી જુદો પડે છે???
માઈલ
સેન્ટીમીટર
લિટર
યાર્ડ
નીચે આપેલ વાક્ય માંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાં થી સાચો પ્રત્યય જણાવો.
એ
ની
થી
ઉપરોક્ત તમામ
સુપર સોનિક એટલે?
પડઘો
અવાજથી વધારે ઝડપ
ઘોંઘાટ
ધીમો અવાજ
