NEW
Font size
WorksheetsGugrati.Ch.૬ and ૧૦
Total questions: 21
Worksheet time: 11mins
આ પાઠ ના લેખક નું નામ જણાવો(ભાષા જાય તો સંસ્કૃતિ જાય)
ફાધર વાલેસ
નરસિંહ મહેતા
પ્રેમચંદ મણિયાર
મણિશંકર દવે
પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે?
દીકરો હરખાય છે
દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે
દીકરાને ગુસ્સો ચડે છે
કરો શાંતિથી વાત સાંભળી છે
ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે?
ભારતીય સંસ્કૃતિ જવાનો
અંગ્રેજી ભાષા શીખવાનો
કશો જ ભાઈ નથી
અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો
ભાષા જાય તો શું જાય?
ભાષા
કશો જ નહીં
સંસ્કાર
સંસ્કૃ તી
"ભાષા જાય તો સંસ્કૃતિ જાય "
ગદ્યમાં કયે ભાષાનું વાજીબ મહત્વ દર્શાવાયુ છે?
સંસ્કૃત ભાષા નું
ગુજરાતી ભાષા નુ
અંગ્રેજી ભાષા નું
હિન્દી ભાષા નું
ગીતાજીના સ્થિત પ્રજ્ઞના લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે સૂ અનુભવે થાય એમ લેખેક કહે છે?
કશો જ અનુભવ થતો નથી
દિલમાં અનેરો આનંદ શાંતિ અને સાત્વિકતાનો અનુભવ થાય છે.
આ શાંતિનો અનુભવ થાય છે
કશું જ સમજ પડતી નથી
ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના "અસત્યો માંહેથી "નો ઉલ્લેખ કયા પાઠ માં છે?
વારસાગત
છબી ભારતની
ભાષા જાય તો સંસ્કૃતિ જાય
સો ટચનો સોનુ
સ્થિત પ્રજ્ઞના લક્ષણો શેમાં છે?
ગીતામાં
રામાયણ
કુરાણ
બાઇબલ
વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા લેખક શું કરે છે?
સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવે છે
ગુજરાતી ભાષા ની ચોપડી આપે છે
લેખક ભાષા ટકાવા કશું નહીં કરતા
લેખક કેમ ગુજરાતીમાં પ્રવચન અને ભજનો ગોઠવવાનું કહે છે?
કારણ કે છોકરાઓ ગુજરાતી ભાષા શીખી શકે
કારણ કે છોકરાઓ ભજન અને સંગીત શીખી શકે
કારણ કે છોકરાઓ સાથે મળીને ભજન અને સંગીત ગાય.
શાના માટેથી લેખક વિદેશ જિાવની ના પાડે છે?
પ્રતતષ્ઠાની ભ ૂખથી
પૈસા કમાવા
પરદેશમાં જયે ને છોકરાઓ અને
છોકરીઓ ને શું નથી ગમત?
તેમના માતા પિતા ને દેશી ભાષા બોલેતા
માતા પિતાને તમને સાથે રેહવાનું
CH.10 એ લોકો પાઠ ના લેખક નું નામ જણાવો?
પ્રેમચંદ મણિયાર
ફાધર વાલેસ
સુરેશ દલાલ
કનાયા લાલ ભટ્ટ
પાઠ માં એ લોકો કોણ છે?
ગરીબ વર્ગ
લેખકે પોતે
અમીર વર્ગ
માધ્યમ વર્ગ
એ લોકો કાવ્ય ના કવિને શુ થવો છે?
જંતુંનાશક દવા
માણસ
અમીર
એ લોકો કિલો કિલો અનાજ કયારે કાઢે છે?
જયારે માણસ મરી જાય
જયારે માણસ સાડી જાય
જયારે માણસ અમીર હોય
વાર એટલે કેટલ ફૂટ?
૧
૨
૩
૪
સંઘરાખોરી શુ ખાયેને મોટો થય છે?
ચલણી નોટો
રિશ્વત
જંતુનાશક દવા
કવિએ કોને ઉકરડાના કીડા સાથે સરખાયા છે?
એ લોકો
કવિને
કોયેને નહીં
સંઘરખોરી કાપડ કાયેરે વેચવા કાઢે છે?
માણસ મરી જાય
માણસ સાડી જાય
માણસ ફાટી જાય
માણસ અમીર હિયે તાયેરે
માણસ નું ફૂટવૂ શબ્દનું અહી આપેલા શબ્દોમાંથી સાચું અર્થ જણાવો
મૃત્યુ થવો
જનમ થવું
વેહલી સવારે થવા
શીશી ઓનો ફૂટવું
