wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12 PSYCHOLOGY CH 6

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

APA નું પૂરું નામ જણાવો.

a)

American psychea association

b)

American psychiatric association

c)

American psycho association

d)

American psychology association

2.

સાધારણ માટે અંગ્રેજીમાં NORMAL કહેવાય જે લેટિન ભાષા ના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તે જણાવી તેનો અર્થ આપો.

a)

Norma - સુથારની માપપટ્ટી

b)

Norm - સુથારી

c)

Nom - માપપટ્ટી

d)

બધા વિકલ્પો ખોટા છે

3.

ABNORMAL શબ્દ બે શબ્દો AB- નાથી દૂર NORMOAL - સાધારણ થી બન્યો છે જેનો સામાન્ય અર્થ..

a)

અસાધારણ એટલે જે સાધારણ થી દુર છે

b)

સાધારણ એટલે જે અસાધારણ થી દુર છે

c)

અસાધારણથી દુર છે

d)

અન્ય

4.

અસાધારણ વર્તન એટલે સામાન્ય પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહિ. વ્યાખ્યા કોની છે.

a)

વોરેન

b)

જેમ્સ પેજ

c)

જે. સી. કોલમેન

d)

અન્ય

5.

અસાધારણ વર્તન એટલે " નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન" . વ્યાખ્યા કોની છે.

a)

વોરેન

b)

જેમ્સ પેજ

c)

જે. સી. કોલમેન

d)

અન્ય

6.

WHO વિશ્વ આરોગ્ય સંગઠન પૂરું નામ જણાવો.

a)

world health organization

b)

world heal organization

c)

world health organiz

d)

world heart' organization

7.

અસાધારણ વર્તન ની સમજૂતી ના પ્રતિમાનો કેટલા છે ? કયા કયા?

a)

૨ જેવિય /મનોવિજ્ઞાનીક

b)

૨ જેવિય /આર્થિક

c)

૨ સામાજિક /મનોવિજ્ઞાનીક

d)

અન્ય

8.

કયા પ્રતિમાન ને બીજા મેડિકલ પ્રતિમાન કે રોગ પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે?

a)

જૈવિય પ્રતિમાન

b)

મનોવિજ્ઞાનીક પ્રતિમાન

c)

વારતનિક પ્રતિમાન

d)

બોધાતમક પ્રતિમાન

9.

કયા ખામીયુક્ત જનીન તત્વો ની અસર અંતઃ સ્ત્રાવિ ગ્રથીઓ,ચયાપચય ની ક્રિયા,અને ઉત્સેચકો પર થાય છે.

a)

જોડ નં - 13/17/21

b)

જોડ નં - 13/17/22

c)

જોડ નં - 13/17/20

d)

જોડ નં - 13/17/19

10.

આપના શરીરમાં ડોપામાઈન,નોર એપીનીફેં,સેરોટોનીન,ગાબા વગેરે જૈવ રસાયણ તત્વો છે. જેમાં આઘાતજનક આવિગાતમક વિકૃતિમાં મહત્વનો ભાગ ભજવે.

a)

ડોપામાઈન

b)

સેરોટોનીન

c)

ગાબા

d)

નોર એપીનીફેં

11.

મનોવિશ્લેશન ના પિતા ડો. સિગ્મંડ ક્રોઇડે હિમશિલા ના ઉદાહરણ થી કપા શાના વિશે સમજૂતી આપી છે.

a)

ચેતન અચેતન મન

b)

અચેતન મન

c)

ચેતન મન

d)

એક પણ નહિ

12.

મનોવિશ્લેશન ના પિતા ડો. સિગ્મંડ ક્રોઇડે વ્યક્તિત્વના કયા મુખ્ય ઉપતત્રો/તબક્કા દર્શાવ્યા છે.

a)

ID નિમ્ન અહમ (જીવન/મૃત્યુ મુળવૃતી)

b)

EGO અહમ ( વાસ્તવિક )

c)

SUPER EGO ઉપરી અહમ (આદર્શ/નૈતિકતા)

d)

તમામ (૩) સાચા

13.

મનોવિશ્લેશન ના પિતા ડો. સિગ્મંડ ક્રોઇડ મૂળવૃતી ને કયા નામે ઓળખાવે છે.

a)

લીબીડો કે ઈરોસ

b)

અહમ

c)

મનોવલણ

d)

ભ્રમ

14.

બોધાત્મક પ્રતિમાન ના મુખ્ય ૩ ઘટકો જણાવો.

a)

ધ્યાન

b)

સ્મરણ કે સ્મૃતિ

c)

સંગઠનાત્મક સરચનાઓ

d)

તમામ સાચા

15.

આલ્બર્ટ બાંડુરાએ બોધાત્મક વાર્તનિક દૃષ્ટિકોણની હિમાયત કરી કયા સિદ્ધાંતો આપ્યા છે?

a)

સ્વ ક્ષમતાનો સિદ્ધાંત

b)

આરોપણ નો સિદ્ધાંત

c)

બંને સિદ્ધાંતો

d)

અન્ય

16.

સામાન્યરીતે એક ચેતા કોષોમાંથી ચેતાપ્રવાહ તેજ ચેતાકોષો માં પાછા ફરે તેને કઈ પ્રક્રિયા કહેવાય.

a)

Reuptake

b)

Re engage

c)

Reverses

d)

Re inovet

17.

સામાન્યીકૃત વિકૃતચિંતા બીજુનામ કયું છે.જેના લક્ષણો એકાગ્રતા અશક્તિ,અશાંતિ,વિચારોનુ અનીપંત્રણ, અચકાય, તોટદા પનું.

a)

GAD/ તરતી ચિંતા

b)

COD

c)

MMPP

18.

DSM 5 મુજબ મુખ્ય વિકૃતિઓ કઈ છે?

a)

વિશિષ્ટ ભય

b)

સામાજિક ભય

c)

ખુલ્લા જગ્યાનો ભય

d)

આ તમામ વિકલ્પો સાચા

19.

નીચેના વિધાનો સમજી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

૧. અની.વિચાર દબાણ - વારંવાર અસંગત,અવાસ્તવિક,અર્થહીન કલ્પના

૨. અની.ક્રિયા દબાણ - વારંવાર હાથધોવું,તાળું લાઈટ પંખા ચેક કરવા.

a)

૧ વિધાન સાચું

b)

૨ વિધાન સાચું

c)

બંને વિધાન ખોટા

d)

બંને વિધાન સાચા

20.

ડિસ્લેક્સીયા - શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિ. નું ઉત્તમ ઉદાહરણ કઈ ફિલ્મ છે?

a)

તારે ઝમીં પર

b)

મિલ્ખા શીંગ

c)

સ્લમ ડોક મેલિયોનેર

d)

મુન્ના ભાઇ MBBS

21.

આત્મરત વિકૃતિ " ઓટિઝમ " એ કેવી. વિકૃતિ તેના લક્ષણો છે.

a)

સામાજિક સંદેશા વ્યવહારની વિકૃતિ

b)

વિકાસાત્મક વિકૃતિ

c)

વાતોનું વારંવાર પુનરાવરતન કરે છે

d)

આ તમામ વિકલ્પો સાચા છે