Font size
Worksheets12 PSYCHOLOGY CH 4
Total questions: 19
Worksheet time: 10mins
માનવવર્તનને દિશા આપનારું મહત્વનું પરિબળ કયું છે,?
મનોવલણ
પૂર્વગ્રહ
ધ્યાન
અન્ય
મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગ્યુક્રત પૂર્વવૃત્તી છે.. આ વ્યાખ્યા કોણે આપી છે?
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
બી. કુપ્પૂ સ્વામી
અન્ય
ચોક્કસ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વકતીની માનસિક અને ચેતાકિય તત્પરતા એટલે મનોવલણ... આ વ્યાખ્યા કોણે આપી છે?
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
બી. કુપ્પૂ સ્વામી
અન્ય
મનો વલણો કેવા હોય શકે ?
વિધાયક
નિષેધક
વિધાયક નિષેધક બંને
એક પણ નહિ
કોના અભ્યાસો મુજબ મનોવલણ માં સહેલાઇ થી પરિવર્તન લાવી શકાતું નથી.
ઓલપોર્ટ
ઈટો અને કેશિયોપથો
નોર્મન સિલ્વર
અન્ય
મનોવલનો સ્વરૂપવિશે નીચેના વિધાનો સમજી જવાબ આપો.
૧ જન્મજાત હોય./૨.મોટેભાગે કાયમ/૩.વ્યક્તિ વસ્તુ ના સંદર્ભમાં/૪.વ્યક્તિ તરફથી જૂથ તરફ/૫મનોવલણ જુથવ્યાપી હોય/૬.લાગણી સભર/૭.વ્યક્તિના ગમાં અણ ગમાં દર્શાવે.
૧/ ૨ વિધાન સાચા
૩ થી ૬ સાચા
એક પણ સાચું નહિ
બધા સાચા
નીચેના વિધાનોને સ્પષ્ટતા કરો.
મનો વલણ ની સંપાદન ની રીતોમાં
૧. શાસ્ત્રીય અભિસંધાન
૨.કારક અભિસંધાન
૩. નિરીક્ષણત્મક શિક્ષન
૪.ઉદાહરણરૂપ (આદર્શ કે નમૂનારૂપ)
૧,૨,૩ સાચી
૧.૩ સાચી
બધી સાચી
બધી ખોટી
મનોવલણ ઘડતર પર અસર કરતા ૪ ઘટકો કયા છે.
કુટુંબ /સામાજિકરણ
પ્રત્યક્ષ અનુભવ /સમૂહ સંચાર માધ્યમો
તમામ સાચા
મનોવલણ ની પરિવર્તન લાવવા માટે ની યુક્તિ/ પ્રયુક્તિઓ /રીતો કઈ છે.
૧.શિક્ષણ ૨.પ્રચાર ૩. જૂથ ચર્ચા૪.કાયદાઓ
૧.૪
૧ થી ૩
બધી ખોટી
ચારેય સાચી
કયા મનોવિજ્ઞાનિકે રૂઢિ ચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલનોમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી.
ગ્રેહામ બેલે
સ્કિનર
ન્યુકોમ્બે
એક પણ નહિ
મનો વલણમાં અવરોધક પરિબળો ની સ્પષ્ટ તા કરો.
મનોવલણ ની જટિલતા
મનોવલણ ની પ્રબળતા
મનોવલણ ની અગત્યતા
મનોવલણ ની ઉપયોગિતા
મનોવલણ માં આંતરસબંધ
પ્રથમ ૩ સાચા
૨ થી ૫ સાચા
બધા સાચા
એક પણ સાચું નથી
રૂઢ થયેલા ખોટા ખ્યાલો એટલે શું?
મનોવલણ
પૂર્વગ્રહ
પ્રબળતા
જટિલતા
પૂર્વગ્રહ નો અંગ્રેજી-prejudice શબ્દ લેટિન - praejudicium કયા બે શબ્દનો બનેલ છે.
pare- પહેલા
judicium - નિર્ણય
બંને વિકલ્પ સાચા
પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ કર્યા વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય. આ વ્યાખ્યા કોની છે.
ન્યુકોમ્બ
ઓગબરન
બી.કુપ્પુ સ્વામી
એક પણ નહિ
પૂર્વગ્રહ ના સ્વરૂપના વિધાનોને સ્પષ્ટતા કરો. અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અપૂર્ણ જ્ઞાન કે અધૂરી માહિતી પર આધારિત/આવેગાતમક હોય
પોકતિકિકરણ કરવા પ્રેરે/વિષચક્ર જન્માવે
જૂથવ્યાપી /સંપાદિત હોય
આપેલ તમામ વિકલ્પો સાચા
પૂર્વગ્રહ માં પરિવર્તન લાવવા માટે શિક્ષણ સાથે સંદેશો આપનાર વ્યક્તિ અને જૂથની વિશ્વાસપાત્ર તા અસરકારક નીવડે છે એવું કોનું કહેવું છે.
કુપ્પૂ સ્વામી
હારડીગ
સ્ટેમ્બર
ન્યુકોંબ
માનવવર્તન ના મુખ્યત્વે ત્રણ સ્વરૂપ કયા કયા છે?
બોધાત્મક્/ભાવાત્મક/ક્રિયાત્મક
બોધાત્મક્/આવેગાત્મક/ક્રિયાત્મક
બોધાત્મક્/સવાદત્મક/ક્રિયાત્મક
એક પણ નહિ
પૂર્વગ્રહ યોકતિકીકરણ કરવા પ્રેરે છે.જેમાં યોકતિકિકરણ એટલે...
બે સાચા વિકલ્પ પસંદ કરો.
સાચા ના બદલે સારા કારણો આપવા
અહમ બચાવ પ્રયુક્તિ
સાચા જવાબ આપવા
એક પણ નહિ
ટેલિવિઝન,વર્તમાનપત્રો,રેડિયો,વ્હોટસએપ,ફેસબુક,sms આ બધા કેવા માધ્યમો છે?
સમૂહ સંચાર માધ્યમો
આવેગીક
પાથમિક
વ્યાવસાયિક
