wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-13,14,15

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કયા અંગ્રેજી ફિલસૂફ દ્વારા માનવ અધિકારોની ફિલસૂફી રજૂ કરાઈ હતી?

a)

હેગલ

b)

જહોન લોક

c)

થોમસ પાઈન

d)

સ્ટુઅર્ટ મિલ

2.

નીચેનામાંથી કયા ફિલસૂફોના વિચારોમાંથી માનવ અધિકાર શબ્દ પ્રચલિત થયો.

a)

થોમસ પાઇન, જહોન લોક, હેગલ

b)

સ્ટુઅર્ટ મિલ, જહોન લોક, થોમસ પાઈન

c)

હેગલ, થોમસ પાઈન, સ્ટુઅર્ટ મિલ

d)

થોમસ પાઈન, સ્ટુઅર્ટ મિલ, જહોન લોક

3.

આંતરરાષ્ટ્રીય લીગ ઓફ નેશનનો વિચાર ક્યારે રજૂ થયો?

a)

ઈ.સ. 1919

b)

ઈ.સ.1918

c)

ઈ.સ.1833

d)

ઈ.સ.1807

4.

ચાર્ટરના કયા આર્ટિકલમાં બધાં રાષ્ટ્રોના સહકારથી અને દરેક રાષ્ટ્ર સ્વતંત્ર રીતે માનવ અધિકારોના રક્ષણ માટે પ્રયાસો કરે એવી રજુવાત કરવામાં આવી છે?

a)

57

b)

54

c)

60

d)

56

5.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં શાંતિ વિશે વાત કરવામાં આવી છે?

a)

બીજા

b)

ત્રીજા

c)

ચોથા પાંચમા

6.

"ત્રીજું વિશ્વયદ્ધ અણુબોમ્બથી લડાશે તો ચોથું વિશ્વયુદ્ધ પથ્થર અને કુહાડીથી લડાશે, કારણ કે તે વખતે હાલનું કશું બચ્યું જ નહીં હોય." આવું કોણે કહ્યું છે?

a)

બટ્રોન્ડ રસલ

b)

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

c)

રવિન્દ્ર દવે

d)

થોમસ પાઈ

7.

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ક્યારે હુમલો થયો હતો?

a)

11 સપ્ટેમ્બર 2002

b)

30 સપ્ટેમ્બર 2001

c)

11 સપ્ટેમ્બર 2001

d)

30 સપ્ટેમ્બર 2002

8.

યુનોનો સ્થાપના દિન ક્યારે ઉજવાય છે?

a)

4 જુલાઈ

b)

11 સપ્ટેમ્બર

c)

15 ઓગસ્ટ

d)

24 ઓક્ટોબર

9.

6 ઓગસ્ટને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

યુનો દિન

b)

હિરોશિમા દિન

c)

વિશ્વ માનવ અધિકાર દિન

d)

પર્યાવરણ દિન

10.

નીચેના જોડકા જોડો.

1) અદલ a) જ્ઞાન

2) અહેસાન b) સમત્વ

3) ઈલ્મ c) કરુણા

4) સબ્ર d) ધીરજ

a)

1-c, 2-d, 3-b, 4-a

b)

1-d, 2-c, 3-b, 4-a

c)

1-b, 2-c, 3-a, 4-d

d)

1-a, 2-b, 3-c, 4-d

11.

વીરતા અને સમર્પણનું પ્રતિક કયો રંગ છે?

a)

કેસરી

b)

લીલો

c)

સફેદ

d)

વાદળી

12.

આપણ મુદ્રાલેખ કઈ લિપિમાં લખાયેલો છે?

a)

ગુજરાતી

b)

અંગ્રેજી

c)

સિંધી

d)

દેવનાગરી

13.

રાષ્ટ્રગાનમાં કેટલાં પદો છે?

a)

ચાર

b)

પાંચ

c)

d)

સાત

14.

રાષ્ટ્રીય એકતાની ઋચા કઈ છે?

a)

'वसुधैव कुटुंबकम्'

b)

'यत्र विश्वम भवत्येकनिडम'

c)

'सहनाववतू सहनौ भुनकतु'

d)

'ईशा वास्यम ईदम जगत'

15.

રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રની ડાબી બાજુ શેનું ચિહ્ન આવેલું છે?

a)

ઘોડાનું

b)

બળદનું

c)

સિંહનું

d)

હાથીનું

16.

આપણું રાષ્ટ્રીય કેલેન્ડર કયુ છે?

a)

શક સંવત કેલેન્ડર

b)

વિક્રમ સંવત કેલેન્ડર

c)

ગ્રેગેરિયન કેલેન્ડર

d)

અંગ્રેજી કેલેન્ડર

17.

'આનંદમઠ' કોની નવલકથા છે?

a)

બંકીમચંદ્ર ચેટરજી

b)

જવાહરલાલ નહેરુ

c)

ગાંધીજી

d)

કે.જી.સૈયિદિન

18.

કોણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કેળવણીમાં રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની હિમાયત કરી હતી?

a)

સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી

b)

જવાહરલાલ નહેરુ

c)

સુભાચન્દ્ર બોઝ

d)

ડૉ. બાબાસાહેબ આંબેડકર

19.

નીચેનામાંથી કયો હિંદુ ધર્મનો તહેવાર નથી.

a)

ગુડી પડવો

b)

બેસતું વર્ષ

c)

મહાવીરજયંતિ

d)

રામનવમી

20.

આપણા રાષ્ટ્ર ધ્વજની લંબાઈ પહોળાઈનું માપ કેટલું છે?

a)

3:2

b)

2:3

c)

2:2

d)

3:3