NEW
Font size
WorksheetsAmple quiz day 12
Total questions: 20
Worksheet time: 7mins
સીયાચિન ગલિસીયર ક્યાં આવેલ છે?
જમ્બુ
સિક્કિમ
લડાખ
ગઢવાલ
વરાળ એન્જિન ના શોધક કોણ હતા?
ક્રિન્સેસ
જેમ્સ વોટ
રુડોલ્ફ ડીઝલ
હેરિસન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિદ્ધ છે?
રીંછ
હરણ
ગેંડા
હાથી
સાલારજંગ મ્યુઝિયમ ભારતમાં ક્યાં શહેરમાં આવેલું છે?
હૈદરાબાદ
બેંગલોર
નવી દિલ્હી
ચેન્નાઈ
ભારત એ સૌ પ્રથમ અણુ ધડાકો કર્યો તે સ્થળનું નામ......
ટ્રોમ્બે
શ્રી હરિકોટા
પોખરણ
થુમ્બા
આવર્ત કોષ્ટક મુજબ નીચે આપેલા તત્વોમાંથી સૌથી હલકું કર્યું છે?
નાઇટ્રોજન
ઓક્સિજન
ક્લોરીન
હાઈડ્રોજન
વિશ્વનાથન આનંદ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે?
હોકી
ટેનિસ
ગોલ્ફ
ચેસ
કોકિલ કંઠી ગાયિકા નું બિરુદ નીચેનામાંથી કોણે ફાળે જાય છે?
અલકા યાજ્ઞિક
શ્રેયા ઘોષાલ
આશા ભોંસલે
લતા મંગેશકર
પહેલા નાણા આયોગના અધ્યક્ષ કોણ હતા?
કે. સી. પન્ત
પ્રણવ મુખર્જી
સતીશ નીયોગી
મોન્ટેક અહલુવાલિયા
દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ કયું?
સિધ્ધપુર
કલકત્તા
પોંડિચેરી
ટંકારા
બીજી પંચવર્ષીય યોજનાઓ નો સમય ગાળો કયો હતો?
1951-61
1956-61
1961-66
1969-74
આર્યભટ્ટ શું હતા?
ખગોળશાસ્ત્રી
વૈજ્ઞાનિક
સર્જન
શિક્ષણ શાસ્ત્રી
ક્ષ - કિરણો ના શોધક કોણ હતા?
પિટમેન
વોટ
રોન્ટઝન
જે. સી. પિરિયર
નડાલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે?
ગોલ્ફ
ચેસ
હોકી
ટેનિસ
ગુજરાતમાં સુવર્ણ જયંતિની ઉજવણી 1 મે 2010 નો કાર્યક્રમ કયા શહેરમાં ઉજવવામાં આવ્યો હતો?
ગાંધીનગર
અમદાવાદ
સુરત
જામનગર
રાજા ટોડરમલ અકબરના દરબાર નું કયું ખાતું સંભાળતા હતા?
નાણાં
ગૃહ
સંરક્ષણ
વહીવટ
ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ નું નામ શું હતું?
જીવક
ચરક
સુખદેવ
ચાણક્ય
આઝાદ હિંદ ફોજ નું વડુ મથક ક્યાં આવેલું હતું?
કાઠમંડુ
દિલ્હી
સિંગાપુર
રંગુન
ઓછામાં ઓછા કેટલા સમયના અંતરે સંસદનું એક સૂત્ર મળવું જરૂરી છે?
1 વર્ષ
3 માસ
6 માસ
9 માસ
હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે?
અમદાવાદ
પાટણ
મહેસાણા
ગોજારીયા
