NEW
Font size
Worksheetsજનરલ નોલેજ
Total questions: 20
Worksheet time: 10mins
ભારતના ઉપરાષ્ટ્રપતિ નું નામ શું છે?
રામનાથ કોવિન્દ
વેંકૈયા નાયડુ
પ્રણવ મુખર્જી
આનંદીબેન પટેલ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ નું નામ શું છે?
એન વી રમણ
હરિવંશ નારાયણ
ઓમ બિરલા
વેંકૈયા નાયડુ
રાજ્યસભાના સભાપતિ નું નામ જણાવો?
ઓમ બિરલા
પ્રતિભા પાટીલ
વેંકૈયા નાયડુ
હરિવંશ નારાયણ
રાજ્યસભાના ઉપસભાપતિ નું નામ શું છે?
મલ્લિકાઅર્જુન ખડગે
વેંકૈયા નાયડુ
ઓમ બિરલા
હરીવંશ નારાયણસિંહ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર નું નામ શું છે?
શક્તિકાન્ત દાસ
રઘુરામ રાજન
ઉર્જિત પટેલ
રમાકાંત દાસ
આપનો દેશ ક્યારે આઝાદ થયો હતો?
26મી જાન્યુઆરી
15 મી ઓગસ્ટ
14 મી ઓગસ્ટ
૨૫ મી જાન્યુઆરી
આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે?
4
2
3
5
આપના રાષ્ટ્રધ્વજ માં વચ્ચે નો રંગ કયો છે?
સફેદ
લીલો
કેસરી
કાળો
રાષ્ટ્રધ્વજ કયા કાપડથી બનાવાયેલો હોય છે?
પોલિસ્ટર
સુતરાવ
ખાદી
રેશમી
રાષ્ટ્રગીત કેટલા સેકન્ડમાં પૂરું થવું જોઈએ?
45 થી 50
50 થી 54
48 થી 52
40 થી 45
રાષ્ટ્રધ્વજમાં આવેલા ચક્રને શું કહે છે?
વર્તુળ ચક્ર
અશોક ચક્ર
રેખા ચક્ર
ચક્ર
રાષ્ટ્રધ્વજ માં સૌથી નીચે કયો રંગ હોય છે?
લીલો
સફેદ
કેસરી
વાદળી
અશોક ચક્ર માં કેટલા આરા હોય છે?
25
23
24
21
રાષ્ટ્રધ્વજ માં સૌથી ઉપર કયો રંગ હોય છે?
કાળો
વાદળી
સફેદ
કેસરી
આપના રાષ્ટ્રગીત નું નામ શું છે?
જન ગણ મન
વંદે માતરમ
ઝંડા ગીત
જય જય ગરવી ગુજરાત
આપણા રાષ્ટ્રગાન નું નામ શું છે?
જય જય ગરવી ગુજરાત
જન ગણ મન
ઝંડા ગીત
વંદે માતરમ
આપણા જિલ્લાના કલેકટર નું નામ શું છે?
સંદીપ સાંગલે
આનંદભાઇ પટેલ
મહેન્દ્રભાઈ પટેલ
રમણભાઈ
ભારતની રાષ્ટ્રીય રમત નું નામ શું છે?
ક્રિકેટ
વોલીબોલ
હોકી
ફૂટબોલ
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી
નર્મદા
બનાસ
તાપી
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
મહી
તાપી
સાબરમતી
નર્મદા
