NEW
Font size
WorksheetsAmple quiz 13
Total questions: 20
Worksheet time: 7mins
જૂન મહિના મા નીચેના માંથી કયા સમયમાં દિવસનો સમય વધુ હશે?
હૈદરાબાદ
ચેન્નાઇ
ભોપાલ
દિલ્હી
પાવાગઢ માં આવેલો ચાંપાનેર નો દરવાજો કોની યાદમાં બાંધવામાં આવેલો હતો?
ચાંપા વાણિયાની યાદમાં
અણહિલ ભરવાડ ની આત્મા
વનરાજ ચાવડા ની યાદ માં
રૂપસુંદરી ની યાદ માં
રાણા પ્રતાપ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં આવેલો છે?
બનાસકાંઠા
સાબરકાંઠા
અરવલ્લી
પાટણ
રાણકી વાવ કેટલા માળ ઉંડી છે?
7
9
11
8
કડિયા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે?
અમદાવાદ
નવસારી
સુરત
ભરૂચ
નવસારી કઈ નદી ને કિનારે આવેલ છે?
કોલક
પૂર્ણા
વિશ્વામિત્રી
સાબરમતી
ઉનાથી ચોરવડ વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે?
ઉનવાડ પ્રદેશ
ભાલ પ્રદેશ
લીલી નાઘેર
ખાખરીયા ટપ્પા નો પ્રદેશ
ભારતમાં એવું કયું સ્થળ છે જે બંગાળની ખાડી અરબ સાગર અને હિંદી મહાસાગરને મળે છે?
કન્યાકુમારી
ઇન્દિરા પોઇન્ટ
રામેશ્વરમ
નાગરકોઈલનાગરકોઈલ
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટ કયા નામે ઓળખાય છે?
નીલગીરી પર્વત
દખનન પઠાર
સહ્યાદ્રી પર્વત
એક પણ નહીં
તેના નીચેનામાંથી કયું શિખર પર્વત ભારતમાં આવેલ નથી
ગોસાઈ થાન
નંદાદેવી
કામેત
ત્રિશુલ
નીચેનામાંથી કયા ખંડમાં સૌથી વધુ દેશો આવેલા છે?
આફ્રિકા
યુરોપ
એશિયા
દક્ષિણ અમેરિકા
કઈ સંસ્થા ભારતની સ્થળ આકૃતિ નો નકશો બનાવે છે
ભારતીય ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ
ભારતીય સર્વેક્ષણ
રાષ્ટ્રીય એટલા જ ને થિમેટીક નકશા ગ્રહ
મહાદેવ નટરાજનું શિલ્પ કયા સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે?
ચેન્નાઇ
કોલકાતા
મુંબઈ
દિલ્હી
ફતેપુર સીકરી નગરની સ્થાપના કોણે કરી હતી?
હુમાયુ
શાહજહાં
બાબર
અકબર
લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
દીલ્હી
દિલ્લી
દિલ્હી
દિલહી
શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લો ક્યારે બંધાવ્યો હતો?
1631
1707
1553
1638
પાવાગઢ ચાંપાનેર નો કિલ્લો કયા રાજ્યમાં આવેલું છે?
ગુજરાત
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બંધાવતા કેટલા વર્ષો થઇ ગયા હતા?
15
21
20
22
જમ્મુ કશ્મીર કી યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે?
અમરનાથ
કેદારનાથ
બદ્રીનાથ
હરદ્વાર
ભારતમાં જ્યોતિર્લિંગ ની સંખ્યા કેટલી છે?
4
8
12
16
