wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-7,8,9

Total questions: 20

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સ્વામી વિવેકાનંદનું શરૂવાતનું નામ શું હતું?

a)

નરેન્દ્ર

b)

વીરેન્દ્ર

c)

મહેન્દ્ર

d)

દેવેન્દ્ર

2.

સ્વામી વિવેકાનંદને "નરેન્દ્રદત્ત વસ્તુત:" આવું કોણે કહ્યું હતું?

a)

મિસ્ટર હેસ્ટી

b)

રામકૃષ્ણ પરમહંસ

c)

મહર્ષી દયાનંદ સરસ્વતી

d)

સિસ્ટર નિવેદિતા

3.

સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદમાં કયારે ગયા?

a)

31 મી મે, 1982

b)

30 મી મે, 1983

c)

31 મી મે, 1983

d)

30 મી મે, 1982

4.

સ્વામી વિવેકાનંદના જીવનમાં કયા ત્રણ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે?

a)

ધર્મ, શિક્ષક, સંસ્થા

b)

સમાજ, ધર્મ, માતૃભાષા

c)

ધર્મ, શિક્ષણ, માતૃભાષા

d)

શિક્ષણ,સમાજ, ધર્મ

5.

સ્વામી વિવેકાનંદજીએ રાષ્ટ્ર અને ધર્મ માટે શેનો પાયો નાખ્યો છે?

a)

જન સેવા એજ પ્રભુ સેવા

b)

બિનસાંપ્રદાયિક્તા

c)

સર્વ ધર્મ સમભાવ

d)

સા વિદ્યા યા વિમુક્તયે

6.

કેળવણી નો આશય શું છે?

a)

વિશ્વબંધુત્વ

b)

ધ્યેયમુક્તિ

c)

સમાજસેવા

d)

માનવપ્રેમ

7.

શિક્ષક કેવો હોવો જોઈએ?

a)

મિત્ર

b)

પથપ્રદર્શક

c)

પરામર્શક

d)

આપેલ તમામ

8.

તત્વજ્ઞાન એટલે શું?

a)

વિદ્યાનુરાગ

b)

સર્વાનુરાગ

c)

વિચારાનુરાગ

d)

વિશેષાનુરાગ

9.

રાધાકૃષ્ણન તત્વજ્ઞાન વિશે શું કહે છે?

a)

જ્ઞાનનું વિજ્ઞાન એટલે તત્વજ્ઞાન.

b)

વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ એટલે તત્વજ્ઞાન.

c)

સંદેહ એ તત્વજ્ઞાનની જનની છે.

d)

વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો તાર્કિક અભ્યાસ એટલે તત્વજ્ઞાન

10.

તત્વજ્ઞાન એ કેવી બાજુ છે?

a)

વ્યવહારુ

b)

પ્રાયોગિક

c)

સૈદ્ધાંતિક

d)

આપેલ તમામ

11.

ભારતની આવશ્યકતાઓ અનુસાર ક્યા પંચે શિક્ષણના ધ્યેયો નક્કી કર્યા?

a)

આંતરરાષ્ટ્રીય શિક્ષણ પંચ

b)

મુદ્દલિયાર પંચ

c)

યુનિવર્સિટી શિક્ષણ પંચ

d)

કોઠારી પંચ

12.

કયા દેશમાં વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સામાજિક ઉત્થાનના ઉદ્દેશોને સ્થાન આપવામાં આવ્યું છે?

a)

ભારત

b)

અમેરિકા

c)

ન્યૂઝીલેન્ડ

d)

ઓસ્ટ્રેલિયા

13.

આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે?

a)

યોજના પદ્ધતિ

b)

પ્રોજેક્ટ પદ્ધતિ

c)

વ્યાખ્યાન પદ્ધતિ

d)

નિદર્શન પદ્ધતિ

14.

'ક્રિયા દ્વારા શિક્ષણ' ની હિમાયત કઈ શિક્ષણ પદ્ધતિમાં કરવામાં આવી છે?

a)

મોન્ટેસરી પદ્ધતિ

b)

મોન્ટેમરી પદ્ધતિ

c)

નઈ તાલીમ પદ્ધતિ

d)

સ્વાધ્યાય પદ્ધતિ

15.

નીચેનામાંથી આદર્શવાદના પ્રણેતા કોણ છે?

a)

જહોન ડ્યુઈ

b)

જહોન લોક

c)

જહોન મિલ્ટન

d)

શોપન હોવર

16.

"શિક્ષણનો હેતુ - ભક્તિપૂણૅ, પવિત્ર તથા કલંકરહિત જીવનની પ્રાપ્તિ." આવું કોણે કહ્યું છે?

a)

બટલર

b)

ફ્રોબેલ

c)

રોસ

d)

રસ્કે

17.

આદર્શવાદી કેવી શિસ્તને વધુ મહત્વ આપે છે?

a)

મુક્ત

b)

દમનકારી

c)

પ્રભાવાત્મક

d)

દમનકારી અને પ્રભાવાત્મક

18.

જગતની ઉત્પત્તિનું કારણ કયુ છે?

a)

આત્મા

b)

પરમાત્મા

c)

વિશ્વાત્મા

d)

જીવાત્મા

19.

યોગ્ય જોડકા જોડો

1) સોક્રેટિસ. a) સંવાદ પદ્ધતિ

2) પ્લેટો. b) નિદર્શન પદ્ધતિ

3) એરિસ્ટોટલ. c)પ્રશ્નોત્તર પદ્ધતિ

4) હર્બર્ટ. d) આગમન-નિગમન

a)

1-b, 2-c, 3-d, 4-a

b)

1-c, 2-a, 3-d, 4-b

c)

1-a, 2-b, 3-c, 4-d

d)

1-d, 2-c, 3-a, 4-b

20.

શિસ્ત શબ્દ શેનાં પરથી આવ્યો છે?

a)

શિક્ષા

b)

શિક્ષણ

c)

શિષ્ય

d)

શિક્ષક