wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 8

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

Personality શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ " રંગ મંચ પર પાઠ ભજવતા પાત્રો એ પહેરેલું મહોરું" એવો થાય છે.

a)

Persona

b)

persina

c)

persin

d)

poroso

2.

કોના મતે વ્યક્તિત્વ એટલે મનો શારીરિક તંત્ર નું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાઆયોજન સાધી શકે છે.

a)

ઓલ્પોર્ટ

b)

જે બી વોટસન

c)

યુંગ

d)

અન્ય

3.

કયા શાસ્ત્રમાં વ્યક્તિત્વના સાત્વિક,રાજસી,અને તામસી એમ કુલ ત્રણ પ્રકારો પાડ્યા છે.

a)

ભારતીય દર્શનશાસ્ત્ર

b)

ભારતીય ચિકિત્સા ચરક સંહિતા

c)

ગ્રીક વિદ્યા શાસ્ત્ર

d)

કરેશ્મર અને શેલ્ડર મુજબ

4.

કયા શાસ્ત્રમાં વ્યક્તિત્વના શારીરિક દોષો ના આધારે વાત,પિત્ત અને કફ પ્રકૃતિ એમ કુલ ત્રણ પ્રકારો પાડ્યા છે.

a)

ભારતીય દર્શનશાસ્ત્ર

b)

ભારતીય ચિકિત્સા ચરક સંહિતા

c)

ગ્રીક વિદ્યા શાસ્ત્ર

d)

કરેશ્મર અને શેલ્ડર મુજબ

5.

કોના મત મુજબ શરીરના બાંધાને આધારે આંતર સ્તર, મધ્ય સ્તર ,અને બાહ્ય સ્તર એમ કુલ ત્રણ પ્રકારો પાડ્યા છ?

a)

ભારતીય દર્શનશાસ્ત્ર

b)

ભારતીય ચિકિત્સા ચરક સંહિતા

c)

ગ્રીક વિદ્યા શાસ્ત્ર

d)

કરેશ્મર અને શેલ્ડર મુજબ

6.

કોણે પ્રવૃત્તિ ની દિશાને આધારે અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો પાડ્યા છ?

a)

યુંગ

b)

ભારતીય ચિકિત્સા ચરક સંહિતા

c)

ગ્રીક વિદ્યા શાસ્ત્ર

d)

કરેશ્મર અને શેલ્ડર મુજબ

7.

કોણે સામાન્ય ગુણલક્ષનો અને વિશિષ્ટ ગુનલક્ષનો આમ બે પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો વચ્ચે ભેદ પાડ્યા છે?

a)

ક્રેશ્મર

b)

શેલ્ડન

c)

ગાર્ડન ઓલ્પોર્ટ

d)

અન્ય

8.

કયા અભિગમ માં ફ્રોઈડ ના મતે વ્યક્તિત્વ રચનાના ઇડ,ઇગો,સુપર ઈગો આ વ્યક્તિત્વ રચનાના ત્રણ અંગ બતાવ્યા છે.

a)

વ્યક્તિત્વ પ્રકારલક્ષિ અભિગમ

b)

વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ

c)

મનોગત્યાત્મક અભિગમ

d)

માનવવાદી અભિગમ

9.

માનવવાદી અભિગમ માં માનવ સ્વભાવને આશાવાદી અને વિધાયક બતાવ્યો છે.વિધાન સાચું છે કે ખોટું.?

a)

સાચું

b)

ખોટું

10.

માનવવાદી અભિગમના ખ્યાલવાળા કયા મનો વેજ્ઞાનિકો તથા સિદ્ધાંતો મહત્વના છે.

બે સાચા જવાબ પસંદ કરો.

a)

કાર્લ રોજર્સ નો સ્વ સિદ્ધાંત

b)

ફ્રોઈડ નો મનોવિશ્લેશન સિદ્ધાંત

c)

મેસ્લોનો સ્વ સાર્થકતા નો સિદ્ધાંત

d)

વોટસન નો વાર્તનિક સિદ્ધાંત

11.

જે.બી.વોટસન ના વાર્તનીક અભિગમ ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે?

a)

ઉદ્દીપક - પ્રતિક્રિયા અભિગમ / S R Approach

b)

જૈવિય અભિગમ

c)

શારિરીક અભિગમ

d)

એક પણ નહિ

12.

કયા અભિગમ માં વ્યક્તિત્વ અંગે લોકો ને "સ્ટાર વોર્સ " ના રોબોટ જેવો કહ્યો છે?

a)

વાર્તનીક અભિગમના

b)

મનો વિશ્લેષણ અભિગમ માં

c)

માનવ વાદી અભિગમમાં

d)

એક પણ નહિ

13.

ઉદ્દીપક,પ્રતિક્રિયા, ઇરણ, અને કારણ આ ચાર બાબતો/ તત્વો શાના ધડતર માટે જરૂરી છે?

a)

સ્મૃતિ

b)

ટેવ

c)

મનોવલણ

d)

અન્ય

14.

વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેટલી અસર છે તેના લાગતા ૩૪ એકદળ અને ૩૪ દ્વિદળ જોડિયા બાળકો ના અભ્યાસ કયા મનોવિજ્ઞાનીઓ એ કરેલ છે?

a)

ગોટેસમેન અને શોલ્ડ્ઝ

b)

વોટસન

c)

સ્કિનર

d)

ગ્રથી

15.

નિરીક્ષણ અહેવાલ, આત્મ વૃતાંત, અને પ્રક્ષેપણ પદ્ધતિ આ ૩ શેના માપન ની રીતો છે?

a)

અભિરુચિ

b)

મનોવલણ

c)

વ્યક્તિત્વ

d)

ટેવ

16.

મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનીકા MMPI-1989 માં પ્રકાશિત થઈ તેમાં કેટલા કથનો છે?

a)

567

b)

562

c)

523

d)

529

17.

આઇઝેનક વ્યક્તિત્વ પ્રશ્નાવલી (EPQ) માં કેટલા વ્યક્તિત્વ ગુણોને આવરી લેવાયા છે?

a)

32

b)

35

c)

38

d)

31

18.

હરમન રોર્શાક ની શાહીના ડાઘા ની પ્રક્ષેપણ કસોટીમાં પ્રયોગ પાત્રને વારાફરતી કેટલા કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે?

a)

૧૦

b)

૦૮

c)

૦૭

d)

૦૪

19.

વિષય અધિપ્રત્યક્ષ કસોટી (TAT) માં મોર્ગન અને મરે દ્વારા વિકસાવવામાં આવી તેમાં કુલ કેટલા કાર્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો?

a)

29 કાર્ડ ચિત્રો વાળા +1 કોરો

b)

29 કાર્ડ ચિત્રો વાળા +2 કોરો

c)

29 કાર્ડ ચિત્રો વાળા +3 કોરો

d)

29 કાર્ડ ચિત્રો વાળા +4 કોરા

20.

રોઝનવિંગની ચિત્ર વેફલ્ય કસોટી માં વ્યક્તિની હતાશા અને આક્રમકતા માપવા માટે શેની શ્રેણી (serise) હોય છે?

a)

વ્યંગ ચિત્રો (કાર્ટૂન)

b)

ભીંત ચીત્રો

c)

ભાત ચિત્રો

d)

ભૌમિતિક ચિત્રો

21.

સોક્રેટીસ નું કયું કથન એ "સ્વ" ઓળખ કેળવવા પર ભાર મૂકે છે?

a)

Know your Self

b)

Know The Self

c)

Know you

d)

Know Self

22.

વ્યક્તિનો સ્વ એટલે વ્યક્તિ પોતાને જે રીતે જુવે છે તે. આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

ક્રચ, ક્રચફીલ્ડ અને બેલાચી

b)

કુપ્પુ સ્વામી

c)

જરસિલ્ડ

d)

અન્ય

23.

કોણે સ્વ ના ૩ પ્રકારો ( વાસ્તવિક સ્વ, સંભવિત સ્વ, આદર્શ સ્વ ) આપ્યા છે?

a)

ક્રચ

b)

બેલાચિ

c)

હિગિન્સ

d)

સોક્રેટીસ

24.

કયા શાસ્ત્રો મુજબ વ્રત,ઉપવાસ, અઠાઈ,રોજા, હઠ યોગ,અપરિગ્રહની ભાવના " સ્વ નિયમન " ના સાધનો બની રહે છે?

a)

ભારતીય

b)

પાશ્ચાત્ય

c)

આધુનિક

d)

અન્ય

25.

સ્વ નિરીક્ષણ ,ઉદ્દીપક નિયંત્રણ,સ્વ - પ્રબલન અને સ્વ - ઉપદેશ આ શેની મનોવેજ્ઞાનીક પ્રવિધીઓ છે?

a)

સ્વ નિયમન

b)

સ્વ વિકાસ

c)

સ્વ પરિવર્તન

d)

અન્ય