wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 9

Total questions: 24

Worksheet time: 13mins

Name
Class
Date
1.

પ્રેરણા માટે અંગ્રેજી માં કયોં શબ્દ વપરાય છે?

a)

Motivation

b)

Motiv

c)

movere

d)

એક પણ નહિ

2.

Motivation (પ્રેરણા) શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી આવેલ છે જે "પ્રવૃત્તિ માટેની ગતિનું સૂચન કરે " છે.

a)

Motivation

b)

Motiv

c)

Movere

d)

એક પણ નહિ

3.

"પ્રેરણા એ પ્રવૃત્તિ ને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે." આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

જે.પી. ગિલ્ફરડ

b)

સી. ટી.મોર્ગન

c)

સોરન્સ અનેં મામ

d)

વુડવર્થ

4.

" પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે." આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

જે.પી. ગિલ્ફરડ

b)

સી. ટી.મોર્ગન

c)

સોરન્સ અનેં મામ

d)

વુડવર્થ

5.

પ્રેરણા માટે મનોવિજ્ઞાનીઓ કયા શબ્દનો ઉપયોગ કર્યો તે પ્રમાણે સત્યતા ચકાસી જવાબ આપો.

મેગડગલ - મુલવૃતી ૧૮ વૃત્તિ

વુડવર્થ - ઇરણ ( ડ્રાઇવ)

અન્ય મનો. વેજ્ઞા - જરૂરિયાત

a)

૧ અને ૨ સાચા

b)

બધા સાચા

c)

બધા ખોટા

d)

અન્ય

6.

કયા મનોવિજ્ઞાની કે પ્રેરણાને " ચક્રીય" ગણાવી છે?

a)

જે.પી. ગિલ્ફરડ

b)

સી. ટી.મોર્ગન

c)

સોરન્સ અનેં મામ

d)

વુડવર્થ

7.

મૂળભૂત રીતે પ્રેરણાના ૨ પ્રકારો કયા છે?

૨ સાચા વિકલ્પ પસંદ કરો.

a)

શારીરિક પ્રેરણા

b)

આર્થિક પ્રેરણા

c)

ધાર્મિક પ્રેરણા

d)

મનોસામજીક પ્રેરણા

8.

ભૂખની પ્રેરણા માટે મગચના હાઇપોથલેમસ નું કયું કેન્દ્ર જવાબદાર હોય છે?

a)

ઇન્ટર લેટરલ

b)

આઉટર લેટરલ

c)

એકસ્ટ્રીમ લેટરલ

d)

એક પણ નહિ

9.

આપણા શરીરમાં કેટલા ટકા પાણી નું પ્રમાણ રહેલું છે?

a)

70

b)

79

c)

78

d)

80

10.

1964 માં કઈ વ્યક્તિનું સૌથી વધુ 264 કલાક જાગતા રહેવા બદલ " ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ" માં નામ છે.

a)

કેનન

b)

પિયાજે

c)

રેન્ડી ગાર્ડનર

d)

વોટસન

11.

ભારતીય સંસ્કૃતિમાં મહત્વના કયા ચાર પુરુષાર્થ ગણવામાં આવ્યા છે?

a)

ધર્મ/અર્થ/કામ/મોક્ષ

b)

ધર્મ/અર્થ/મર્મ/મોક્ષ

c)

ધર્મ/અર્થ/કામ/તક્ષ

d)

જાતિ/અર્થ/કામ/મોક્ષ

12.

નીચેની જોડ સમજી વિકલ્પના યોગ્ય જવાબ આપો.

જાતિય પ્રેરણા માં પરિપક્વતા માટે ... સ્ત્રાવ ઝરે છે.

પુરુષમાં - એન્ડ્રોજીન્સ

સ્ત્રીમાં - એસ્ટ્રોજન્સ

a)

પહેલી જોડ સાચી

b)

બીજી જોડ સાચી

c)

બંને જોડ સાચી

d)

એક પણ સાચી નથી

13.

સિદ્ધિ પ્રેરણા (વૈ. મેકલેન્ડ) અને સલગ્નતાનીપ્રેરણા ( વૈ.મેગડુગલ) આ બંને ના માપન માટે કઈ કસોટી નો ઉપયોગ થાય છે.

a)

પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી T A T

b)

મનોદશા માપન કસોટી

c)

વિષય અધી પ્રત્યક્ષ કસોટી

d)

એક પણ નહિ

14.

"આવેગ" અંગ્રેજી શબ્દ EMOTIONલેટિન ભાષા ના EMOVERE પરથી બનેલો છે જેનો અર્થ શું થાય છે?

a)

ખળબડાહત કે ક્ષુધતા

b)

લાગણી

c)

આરામ

d)

સલામતી

15.

આવેગ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો , આંતર બાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે.. આવ્યાખ્યા કોણે આપી છે?

a)

સીટી મોર્ગન

b)

જે.સી. કોલમેન

c)

વુડવર્થ

d)

માર્કવિસ

16.

કોના સિદ્ધાંત મુજબ "વાતાવરણ માં રહેલા ઉદીપકોના પ્રત્યક્ષિકરણ કે જ્ઞાનના લીધે શરીરમાં આંતર બાહ્ય પ્રતિક્રિયાઓ થતા વ્યક્તિ આવેગનો અનુભવ કરે છે.દા. ત. રોડ અકસ્માત જોતા હદયના ધબકારા વધે.

a)

કેનન બાર્ડ

b)

જેમ્સ લેંગ

c)

શાખ્ટર અને સિંગર

d)

ઇઝાર્ડ

17.

કોના સિદ્ધાંત મુજબ ઉદ્દીપક જોતા મગજના થેલેમસ સુધી સંદેશા જતા અનુકંપી ચેતાતંત્ર માં ફેરફાર થતા અવયવોમાં ફેરફાર અને આવેગની અનુભૂતિ બંને સાથે થાય છે.

a)

કેનન બાર્ડ

b)

જેમ્સ લેંગ

c)

શાખ્ટર અને સિંગર

d)

ઇઝાર્ડ

18.

બોધાતમક આધારોમાં આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કયા મનોવિજ્ઞાનીઓ એ આપ્યો છે જે પ્રત્યક્ષી કરણ ,સ્મૃતિ અને અર્થઘટન ને મહત્વના ગણે છે.

a)

કેનન બાર્ડ

b)

જેમ્સ લેંગ

c)

શાખ્ટર અને સિંગર

d)

ઇઝાર્ડ

19.

સત્યતા ચકાસી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કયા મનો વિજ્ઞાનિકોએ આવેગના કેટલા પ્રકાર આપ્યા.

ઇઝારડ - ૧૦

પ્લુટ ચિકે - ૮

a)

બંને જોડ સાચી

b)

બંને જોડ ખોટી

c)

માત્ર પ્રથમ સાચી

d)

માત્ર બીજી સાચી

20.

નીચે માંથી બે સાચા વિકલ્પ પસંદ કરો.

આવેગના મુખ્ય બે પ્રકારો કયા છે?

a)

સામાજિક આવેગો

b)

વિધાયક આવેગો

c)

નિષેધક આવેગો

d)

બોધાત્મક આવેગો

21.

શ્રીમદ્ ભાગવત ગીતાના " સમત્વ યોગ ઉચ્યતે" એવું કહેવાયું છે જેનો અર્થ શું થાય છે?

a)

રમતા એજ યોગ

b)

ક્ષમતા એજ યોગ

c)

સમતા એજ યોગ

d)

શ્રમતા એજ યોગ

22.

શ્રી અરવિંદ અને શ્રીમાતાજીના શિક્ષણ દર્શનમાં કયો ખ્યાલ મહત્વનો છે?

a)

સર્વાંગી શિક્ષણ

b)

એકાંગી શિક્ષણ

c)

રમત લક્ષી શિક્ષણ

d)

એક પણ નહિ

23.

આવેગીક આંક EMOTIONAL QUOTIENT નું ટૂંકું રૂપ જણાવો.

a)

EQ

b)

IQ

c)

SQ

d)

CQ

24.

નીચે જણાવેલ મુદ્દા શેના છે જણાવો.

સ્વ જાગૃતિમાં વધારો , આત્મ નિરીક્ષણ કેળવવું ,સમય દર્શન સમ્યક્ વ્યવહાર , સ્વય નો આદર્શ બની રહેવું , ધટનાનું વિધાયક બૌધિક મૂલ્યાંકન ,સર્જનાત્મક બનો ,સુખદ સામાજિક સબંધી કેલવવા ,પરાનુભૂતી કેલળવી ,સામજિક સેવામાં સહભાગીદારી

a)

આવેગ ઉત્પત્તિના માર્ગો

b)

આવેગ શરૂઆત માર્ગો

c)

આવેગ નીયમનના. માર્ગો

d)

આવેગ સમાપન માર્ગો