wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ:12, વિષય:-ગુજરાતી પાઠ-૨

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું?

a)

કૂબો

b)

ઝૂંપડું

c)

ઘર

d)

મકાન

2.

ભોજો કઈ વાતથી દુઃખી હતો?

a)

રહેવા માટે ઘર નહોતું માટે

b)

નાગાપુગા બાળકો ઠૂઠવાતા હતા

c)

પોતાની પાસે કોઇ વ્યવસાય ન હતો

d)

ચોરી કરતાં પકડાઈ ગયો.

3.

ખીજડીયા ટેકરા નો ઉપયોગ લોકો શેના માટે કરતા હતા?

a)

મૃત બાળકને દાટવા માટે

b)

તરબૂચનો વાડો બનાવવા માટે

c)

અનાજ ભરવા માટે

d)

મરેલા માણસ ને બાળવા માટે

4.

ભોજાએ તરબૂચનો વાડો ક્યાં ઊભો કર્યો હતો?

a)

સાબરમતીના કિનારે

b)

હિરણ નદી ને કાંઠે

c)

નર્મદા નદીને કાંઠે

d)

નદીને કાંઠે

5.

'એક ઘા ને બે કટકા કરવાનું' જીવનસૂત્ર કોનું હતું?

a)

પોસ્ટમાસ્તર

b)

ભોજાનુ

c)

માધવજી

d)

પસાયતા

6.

'ખીજડિયે ટેકરે 'કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

નવલકથા ખંડ

b)

નાટ્ય ખંડ

c)

નવલિકા

d)

ચરિત્ર નિબંધ

7.

'ખીજડિયે ટેકરે' કૃતિ ના લેખક નું નામ જણાવો.

a)

ઉમાશંકર જોશી

b)

પન્નાલાલ પટેલ

c)

દયારામ

d)

ચુનીલાલ મડિયા

8.

'ખીજડિયે ટેકરે 'કૃતિના લેખક કયા સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે?

a)

સાહિત્ય પરિષદ અકાદમી

b)

ભાષા વિશ્વ કોશ

c)

નોબેલ સાહિત્ય પરિષદ

d)

રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક

9.

ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપના પાઠ્યપુસ્તકમાં છે?

a)

ઉર્મિલા

b)

ઉછીનું માગનારાઓ

c)

ખીજડિયે ટેકરે

d)

યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ

10.

ચુનીલાલ મડિયા ના હળવી શૈલીના નિબંધ સંગ્રહ નામ શું છે?

a)

રામરોટી પહેલી

b)

ઉગતા સૂરજને

c)

ચોપાટીના બાંકડેથી

d)

હળવી શૈલીના નિબંધસંગ્રહ

11.

જીવનની કારમી ગરીબી વચ્ચે ધબકતા પિતૃ હૃદયની કથા કઈ કૃતિમાં વર્ણવાય છે?

a)

ભાણી

b)

સત્યાગ્રહ આશ્રમ

c)

ખીજડિયે ટેકરે

d)

અમરનાથની યાત્રાએ

12.

શરણાઈના સૂર અને અંતઃશ્રોતા કોના વાર્તા સંગ્રહો છે?

a)

ચુનીલાલ મડિયા

b)

પન્નાલાલ પટેલ

c)

ધૂમકેતુ

d)

ગૌરીશંકર જોશી

13.

'સઘરા જેસંગનો સાળો' કોને ખ્યાતનામ નવલકથા છે?

a)

ચુનીલાલ મડિયા

b)

પન્નાલાલ પટેલ

c)

વિનોદિની નીલકંઠ

d)

નટવરલાલ બુચ

14.

'ઈસ્તરી' તળપદા શબ્દ નું શિષ્ટ રૂપ આપો.

a)

ઈસ્ત્રી

b)

સ્ત્રી

c)

પુરુષ

d)

ઉપરોક્ત એક પણ નહીં

15.

'ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ 'શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

a)

પસાયતો

b)

સૈનિક

c)

રખેવાળ

d)

પોલીસ

16.

'ખાતરપાડું નુએક હથિયાર'શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

a)

ગણેશિયો

b)

કોષ

c)

ચાવી

d)

ખતરીસો

17.

ઘાસ પાલા થી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળુ ઝૂંપડું

a)

મઢુલી

b)

કૂબો

c)

મકાન

d)

છાપરુ

18.

જમીન ખોદવાનું લોખંડ નું એક ઓજાર

a)

પાવડો

b)

કોદાળી

c)

કોશ

d)

ત્રિકમ

19.

નદીની પહોળાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો

a)

કિનારો

b)

ઓવારો

c)

તટ

d)

પટ

20.

'ચળિતર 'તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો.

a)

ચરિત્ર

b)

ચાલીસ

c)

ચાળા

d)

ઉપરનું એક પણ નહીં