wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 6

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

સ્મરણ એટલે ભૂતકાળના અનુભવો અર્થમય બને તે રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગ્રત કરવાની પ્રક્રિયા ..આ કોની વ્યાખ્યા છે?

a)

બરનહાર્ટ વિલિયમ જેમ્સ

b)

હિલ્ગાર્ડ

c)

એટકિન્સન

d)

લેકમેન

2.

" વિશેષ સમય અવધિ માટે માહિતીઓને ધારણ કરીને રાખવી એજ સ્મૃતિ છે" આ વ્યાખ્યા કયા બોધાતમક મનો. આપી?

a)

બરનહાર્ટ વિલિયમ જેમ્સ

b)

હિલ્ગાર્ડ

c)

એટકિન્સન

d)

લેકમેન અને બટરફિલ્ડ

3.

સંકેતાંકન ,સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ આ ૩ શાના તબક્કા / પ્રક્રિયાઓ છે?

a)

સ્મરણ / સ્મૃતિ

b)

બોધન

c)

તર્ક

d)

વિચારણા

4.

સંકેતાંકન થયેલી માહિતી ના સંગ્રહ માટે મગજમાં કોઈક સ્વયં સંચાલિત સ્વરૂપનો ફેરફાર થાય તેને ........... તરીકે ઓળખાય છે?

a)

ધનીકરણ

b)

સ્પષ્ટીકરણ

c)

સાવેદનીકરન

d)

અન્ય

5.

પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા કયા બે સ્વરૂપે થાય છે?

a)

સંગ્રહ અને સંકેત

b)

દૃશ્ય અને ધ્વનિ

c)

પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા

d)

અન્ય

6.

સાવેદનીક સ્મૃતિ ને કારણે વ્યક્તિ સામેથી ઉદ્દીપક દૂર થઈ ગયા પછી તેનું ચિન્હ થોડા સમય માટે બનેલું હોય છે તેને બીજા કયા કયા નામે ઓળખાય?

a)

સાવેદનિક રજીસ્ટર / સાવેદનિક સંગ્રહ

b)

સાવેદનિક તુલના

c)

સાવેદનિક પરિમાણ

d)

અન્ય

7.

સાવેદનિક સ્મૃતિ ( સંગ્રહ કે રજીસ્ટર ) કયા બે પ્રકારનું હોય છે?

a)

દૃશ્ય પ્રતિમા સબંધી / ધ્વનિ

b)

તર્ક વિતર્ક સબંધી

c)

ઉદ્દીપક પ્રતિક્રિયા સબંધિત

d)

અન્ય

8.

ટૂંકા ગાળાની સ્મૃતિ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દા.ત ફોન નં. (સ્મૃતિ વિસ્તાર ન્યૂનતમ ૧ સેકંડ અને અધિકતમ ૨૦ થી ૩૦ સેકંડ)

a)

તાત્કાલિક સ્મૃતિ

b)

પરમેનેન્ટ સ્મૃતિ

c)

સાવેદનીક સ્મૃતિ

d)

અન્ય

9.

માહિતીની એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણ ની એક પ્રયુક્તિ બનાવી છે?

a)

જ્યોર્જ એ મિલર

b)

હિલગાર્ડ

c)

એટ કિન્સન

d)

અન્ય

10.

લાંબા ગાળાની સ્મૃતિ ( ચિરકાલીન સ્મૃતિ) ને કયા મનોવેજ્ઞાનીક દ્વારા ૩ વિભાગ (૧. ઘટનાત્મક ૨.અર્થાત્મક,૩. રીતલક્ષી) આપવામાં આવ્યા છે?

a)

જ્યોર્જ એ મિલર

b)

ટુલવિંગ

c)

એટ કિન્સન

d)

અન્ય

11.

ટુલવિંગે આપેલ લાંબા ગાળાની સ્મૃતિ ના વિધાનોની સત્યતા તપાસો.

૧.ઘટનાત્મક- યાદો,બનાવો,ઘટનાઓ,અનુભવ

૨.અર્થાત્મક - સરવાળા,બાદબાકી,ગુણાકાર,ભાગાકાર

૩. રીતલક્ષી.- સ્કૂટર,સાઇકલ,કોમ્પ્યુટર શીખે

a)

વિધાન ૧ અને ૨ સાચા

b)

વિધાન ૧ અને ૩ સાચા

c)

બધા વિધાન ખોટા

d)

બધા વિધાન સાચા

12.

ટૂંકા ગાળાની સ્મૃતિમાં માહિતીની સંગ્રહ ની અવધિ કેટલી બતાવી છે?

a)

૨ થી ૩૦ સેકન્ડ

b)

૨ થી ૧૦ સેકન્ડ

c)

૨ થી ૨૦ સેકન્ડ

d)

૨ થી ૧૫ સેકન્ડ

13.

મિલર ના મત અનુસાર ટૂંકા ગાળાની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે?

a)

7+2

b)

7+1

c)

7+3

d)

7+4

14.

લાંબાગાળાની સ્મૃતિમાં વ્યક્તિ વિશેષ પરિસ્થિતિમાં યાદ કરી શકતી નથી પરંતુ બાદમાં પોતાની મેળેજ ખાસ પ્રયત્ન વિના પુનરાવહન કરી લેવાય . આ ઘટનાને મનોવિજ્ઞાનીઓ શું કહે છે?

a)

વિસ્મરણ

b)

વિઘટન

c)

નિયમન

d)

જીભ ના ટેરવા ની સ્મૃતિ

15.

કયા મનોવેજ્ઞાનિકે વિસ્મરણ ને નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવી છે?

a)

ગોલ્ડાર્ડ

b)

એબિંગ હોસ

c)

મિલ્ટન

d)

મુલર

16.

કયા મનોવેજ્ઞાનિકે વિસ્મરણ ને નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા કહી છે?

a)

ગોલ્ડાર્ડ

b)

એબિંગ હોસ

c)

મિલ્ટન

d)

મુલર

17.

સંકેતાંકનની નિષ્ફળતા, દ્રઢી કરણ ની નિષ્ફળતા, ક્ષય ,અવરોધ ,પ્રેરિત વિસ્મરણ ,અને પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા આ બધા કારણો શાના માટે જવાબદાર છે?

a)

સ્મૃતિ / સ્મરણ

b)

વિસ્મરણ

c)

દ્રધિકરણ

d)

અન્ય

18.

નીચે દર્શાવેલ બાબતો એ શેના નિર્ધારકો છે?

૧ સંકેતાંકન માં નિષ્ફળતા

૨ સંગ્રહ ની નિષ્ફળતા

૩ પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા

a)

વિસ્મરણ

b)

સ્મરણ

c)

દ્રઢીકરણ

d)

અન્ય

19.

કયા અભ્યાસી મુજબ વિસ્મરણ મોટાભાગે આપણ જેનું પુનરાવહન કરવું છે તે માહિતી કયાં છે ? તે શોધવાની અશક્તિ છે?

a)

ગોલ્ડાર્ડ

b)

એબિંગ હોસ

c)

ટુલવિંગ

d)

મુલર

20.

સ્મૃતિ અવરોધ ના ૨ પ્રકાર તથા ઉ.દા ની સત્યતા તપાસો.

૧ પૂર્વક્રિયા અ. - આગળ શીખેલું નવા શિક્ષણમાં આવરોધ ( મનોવિજ્ઞાન બાદ સમાજશાસ્ત્ર નું શિક્ષણ)

૨ અનુક્રીયા અ. - (અંગ્રેજી બાદ બીજા તાસમાં ગુજરાતી શીખવું)

a)

બંને સાચા

b)

બંને ખોટા

c)

૧ સાચું

d)

૨ સાચું

21.

સ્મૃતિ સુધારણાના ઉપાયો જણાવો ૧ અથવા બધા વિકલ્પો પણ પસંદ કરી શકો છો.

a)

ગોઠવણી

b)

અતિ શિક્ષણ

c)

અંતરી કૃત વિરુદ્ધ સળંગ

d)

મનન વિરુદ્ધ પુનઃ વાચન

e)

પ્રથમ અક્ષર પ્રયુક્તિ

22.

કયા અભ્યાસી એ પુનઃ વાચનની ટકાવારી ૨૦% જેટલી રાખી ને મનન ની ટકાવારી ૮૦% જેટલી વધારી હતી જેથી તેઓ બેથી ત્રણ ઘણું વધુ પુનરાવહન કરી શક્યા હતા?

a)

ગોલ્ડાર્ડ

b)

એબિંગ હોસ

c)

મિલ્ટન

d)

એ.આઇ. ગેટ્સ

23.

મેઘધનુષ્ય ના સાત રંગો યોગ્ય ક્રમમાં યાદ રાખવા " જાનીવાલીપીનારા" શબ્દ થી યાદ રહી જાય છે એ કઈ પ્રયુક્તિ છે?

a)

અંતરિકૃત

b)

અતિશિક્ષન

c)

પ્રથમ અક્ષર પ્રયુક્તિ

d)

પુનઃ વાચન

24.

PQRST પધ્ધતિ ની શોધ કોણે કરી હતી?

a)

બરનહાર્ટ વિલિયમ જેમ્સ

b)

થોમસ અને રોબિન્સન

c)

એટકિન્સન

d)

લેકમેન અને બટરફિલ્ડ