Font size
Worksheets11 PSYCHOLOGY CH 3
Total questions: 21
Worksheet time: 11mins
માનવ વિકાસને સમજવાના મહત્વના સાચા ૩ આધાર સ્તંભો પસંદ કરો.
વૃદ્ધિ
વિકાસ
પરિપક્વતા
ચેતના
વૃદ્ધિ એટલે શરીરના કદ,આકાર,અને બંધારણ માં થતા ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી છે?
ક્રો એન્ડ ક્રો
ફ્રેન્ડ
પાવલોવ
અન્ય
વૃદ્ધિ ને શારીરિક ફેરફારો માં જોઈ શકાય છે તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી છે
ક્રો એન્ડ ક્રો
ફ્રેન્ડ
પાવલોવ
અન્ય
વિધાનોને સત્યતા તપાસી વિકલ્પ પસંદ કરો.
વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી.
૧૮-૧૯ વર્ષમાં પૂર્ણ કક્ષાએ પહોંચે.
વૃદ્ધિ નરી આંખે જોઇ શકાય.
વૃદ્ધિ એ વિકાસ નો એક ભાગ છે.
૧.૨.૩ વિધાન સાચા
૨,૩,૪ વિધાન સાચા
બધા વિધાન સાચા
માત્ર ૨ જુ વિધાન સાચું
વ્યાખ્યા અને મનોવિજ્ઞાનીઓ વાચી સાચા જવાબ આપો.
સ્કિનર - વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પોઅં છે.
ક્રો એન્ડ ક્રો - સમગ્ર દેહતંત્ર માં થતો ફેરફાર એ વિકાસ..
પ્રથમ વ્યાખ્યા ને જોડ સાચી
બીજી વ્યાખ્યા ને જોડ સાચી
બંને વ્યાખ્યા ને જોડ સાચી
બંને વ્યાખ્યા ને જોડ ખોટી
જીવંત પ્રાણી ના વિવિધ અંગો ઉપાંગો નો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા.એટલે શું?
વારસો
વાતાવરણ
વૃદ્ધિ
પરિપક્વતા
વૃદ્ધિ અને વિકાસના પરિણામે લગભગ કેટલા દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે?
૨૮૦
૧૮૦
૧૨૦
૨૦૦
બે સાચા વિકલ્પ પસંદ. કરો.
વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો કયા છે?
વારસો
પર્યાવરણ
મનોવલણ
ચેતના
એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષનો એટલે શું
વારસો કે અનુવંશ
વૃદ્ધિ
વિકાસ
પરિપક્વતા
ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનોને કેટલા રંગસૂત્રો મળે છે.
૨૩ જોડ/કુલ ૪૬/(૨)૨૩
૨૪ જોડ/કુલ ૪૮/(૨)૨૪
૨૬ જોડ/કુલ ૫૨/(૨)૨૬
એક પણ નહિ
આ શાના પ્રકારો આપવામાં આવ્યા છે.
૧.અપ્રગટ/પ્રચ્છનન - આંતરિક બંધારણ
૨.પ્રગટ/પ્રભાવી - ઉચાઇ,કદ,રંગ,બાંધો
વારસો
વાતાવરણ
વૃદ્ધિ
પરિપક્વતા
કોના પ્રતિમાંન માં બાળકના વિકાસના મુખ્ય ૩ વિભાગો (ઘર,શાળા, સંવયસ્કો) આપ્યા છે.
ક્રો એન્ડ ક્રો
ફ્રેન્ડ
પાવલોવ
દુગાનંદ સિહા
કયા સ્વિસ મનોવેજ્ઞાનીકે બોધાતમક્ વિકાસની સમજૂતી તથા જન્મથી ૧૨ વર્ષ સુધીના વિકાસને ચાર તબક્કામાં વહેંચ્યા છે.
ક્રો એન્ડ ક્રો
ફ્રેન્ડ
જિન પિયાજે
દુગાનંદ સિહા
વિધાનો સમજી જવાબ આપો .
૧. સાવેદનિક કારક તબક્કો - જોવું,સાંભળવું,સુંઘવું,સ્વાદ,સ્પર્શ
૨.પૂર્વ ક્રિયાત્મક તબક્કો - બાળક પદાર્થના ગોઠવણ/આકાર ને કેન્દ્ર માં રાખે.
વિદ્યાન ૧ સાચું
વિદ્યાન ૨ સાચું
બંને વિધાન ખોટા
બંન્ને વિધાન સાચા
વિધાનો સમજી જવાબ આપો .
૧. મૂર્ત (પદાર્થલક્ષી) તબક્કો - ભૌતિક હાજર દેખાતી વસ્તુ પકડી શકે.
૨.અમૂર્ત ક્રિયાત્મક તબક્કો - અમૂર્ત તર્ક કરવાની શક્તિ વિકસે.
વિદ્યાન ૧ સાચું
વિદ્યાન ૨ સાચું
બંને વિધાન ખોટા
બંન્ને વિધાન સાચા
કયા મનોવેગ્યાનિકે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે?
ફ્રોઈડ
પાવલોવ
એરિકસન
કોહલબર્ગ
કયા મનોવેગ્યાનિકે કામશક્તિ ને લીબીડો કહી .મનોજાતિય વિકાસના સિદ્ધાંતમાં વિકાસની અવસ્થાઓ( મુખ્કેંન્દ્રી,ગુદાકેન્દ્રી,શિષ્ણકેન્દ્રી,સુપ્ત,પુખ્ત શિશ્ન કેન્દ્રિય) આપી છે.
ડૉ.સિગ્મન ફ્રોઈડ
પાવલોવ
એરિકસન
કોહલબર્ગ
એરિક એરિક્સન દ્વારા જીવન વિકાસનો સિદ્ધાંત આપી જીવન વિકાસની પ્રક્રિયાને કેટલા તબક્કામાં વહેચિ છે.?
૮
૭
૬
૨
એરિક એરિક્સન દ્વારા જીવન વિકાસનો સિદ્ધાંત ના કયા તબક્કામાં બાળક તરૂણ વયથી મુગ્ધાવસ્થામાં પ્રવેશે છે.
જીવન કંડારવામાં પ્રશ્નો તથા માતા - પિતાનું માર્ગદર્શન ખૂબ મહત્વનું છે.
સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગુચવડો
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ
ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા
સુગ્રથીતા વિરુદ્ધ હતાશા
એરિક એરિક્સન દ્વારા જીવન વિકાસનો સિદ્ધાંત ના કયા તબક્કામાં વ્યક્તિ વ્યવસાયમાં સ્થિર થવાની કોશિશ કરે છે.
સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગુચવડો
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ
ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા
સુગ્રથીતા વિરુદ્ધ હતાશા
એરિક એરિક્સન દ્વારા જીવન વિકાસનો સિદ્ધાંત ના કયા તબક્કામા વ્યક્તિ પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ પોતે જે જીવનપથ કંડારેલા છે તેના લેખા જોખા કરે છે.
સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગુચવડો
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ
ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા
સુગ્રથીતા વિરુદ્ધ હતાશા
